માન.નરેન્દ્ર મોદી ના જન્મદિવસ નિમિતે ખંભાળિયા ખાતે નિ:શુલ્ક મેગા સર્વરોગ નિદાન કેમ્પનું સંસદસભ્ય પૂનમબેન માડમ દ્વારા થયું સફળ આયોજન

હિન્દ ન્યુઝ, ખંભાળિયા

    જામનગર તબીબી સારવાર અને વિશેષ સેવાઓ એ હાલના સમયની તાતી માત્ર છે, જે જન જનને તંદુરસ્ત અને આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાનું બળ પુરૂ પાડી જન જનને એક સુખદ અનુભૂતિનો અહેમાસ કરાવે છે.આ બાબતનું હાર્દ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો દ્રઢ સંકલ્પની આપણને સૌંને પ્રેરણા આપનાર આદરણીય વડાપ્રધાન મોદી ના આ પ્રેરક્બળથી જામનગર લોકસભાના સંસદસભ્ય પૂનમબેન માડમઐ માળિયા ખાતે ગઈકાલે ના. ૦૧/૧૦/૨૦૨૩ ના રોજ જાહેર જનતા માટે સર્વરોગ નિદાન સારવારનો મેગા કેમ્પ યોજ્યો હતો.

સ્વસ્થ ભારતના પ્રણેતા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સા. ના ૭૩મો જન્મદિવસ નિમિતે ઉજવાતા સેવા પખવાડીયા અંતર્ગત સર્વરોગ નિદાન મેગા કેમ્પનું ખંભાળિયા ખાતે સંસદસભ્ય પૂનમબેન માડમ દ્વારા અન્ય આયોજન થયું હતું જેની હજારો દર્દીઓએ લાભ લીધો હતો અને એસ.એન.ડી.ટી. હાઇસ્કૂલ ખાતે આ સુદ્રઢ આયોજનથી મા હેલ્થ મેલા” સમાન માહોલ બની રહ્યો હતો, આ નિદાન સારવાર કેમ્પમાં તમામ દવાઓ વિનામૂલ્યે પુરી પાડવાના આ રોવાયકાની દેવભૂમિ દ્વારકા જિલ્લાની જનતાએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. તેમજ એકંદરે ડોક્ટર્સ- પેરામેડીકોઝ સ્વયંસેવકો સહયોગીઓ સહિત સૌની પ્રસંશનીય અને સમર્પિત સેવાથી મી દર્દીનારાયણી સેવા અને સંતોષની અનન્ય અનુભૂતિ કરી આ કેમ્પને એક આશીર્વાદ સમાન ગણાવ્યો હતી. આ કેમ્પમાં જનરલ ફિઝીશીયન, કાન- નાક- ગળાના નિષ્ણાત, આંખ, ચામડી, હાડકા, બાળરોગ, સ્ત્રીરોગ, મગજ અને જ્ઞાનતંતુ અને ન્યુરોલોજી સર્જન જેવા વિવિધ વિભાગોમાં નિષ્ણાત ડોક્ટરશ્રીઓએ સેવાઓ આપી હતી દિવસ દરમ્યાન સતત દર્દીઓનો પ્રવાહ ચાલુ રહેતા બહોળી સંખ્યામાં ઉપસ્થિત દર્દીઓનું નિદાન કરી, નિઃશુલ્ક જરૂરી દવાઓ આપવામાં આવી હતી.

દેશના ચાવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના ૭૩ માં જન્મદિવસ નિમીતે જામનગર- દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ દ્વારા ખંભાળિયા ખાતે હેમતભાઈ રામભાઈ માડમ મેમોરીયલ ટ્રસ્ટ અને શિવાની ફાઉન્ડેશનના સૌજન્યથી મેગા સર્વ રોગ નિદાન કેમ્પનું સુંદર આયોજન ગઇકાલે કરવામાં આવેલ હતું. જેને ખૂબ જ સારો પ્રતિભાવ મળતા કાર્યક્રમ સફળ રહી હતી.

જન જનમાં ચૈતનાં એપારી સ્વસ્થ ભારત ભવ્ય ભારતનું નિર્માણ કરવાના આદરણીય પ્રધાનમંત્રી મોદી ના અંત્યોદયથી સર્વોદય સાકાર કરવાના સંકલ્પને સાકાર કરવા કાર્વજન હિતાય સર્વજન સુખાય નુ પ્રાતિયા ખાતે નિશુલ્ક સર્વરોત્ર મેગા નિદાન (સ્પેશ્યાલીસ્ટ સુપરસ્પેશ્યાલીસ્ટ ડૉકટર્સ સર્વીસીસ) કેમ્પ યોજવાનો અવસર સાંપડતા દર્દીનારાયણની સેવાની તક મળી તેને જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય પૂનમબેન માડમએ એક સેવાયજ્ઞ રૂપી અવસર ગણાવ્યો હતો. દેવભૂમિદ્રારકા જીલ્લાના નાગરીકોએ બહોળી સંખ્યામાં લાભ લેતા, આ નિઃશુલ્ક સર્વરોગ મંગા નિદાન માવાર કેમ્પની ભવ્ય સફળતાને ઉંમા પ્રેરણા સ્ત્રોત સમાન વૈશ્વીક નેતા મોદી ના જન્મદિવસને યાદગાર બનાવવાના હેતુથી આ સફળતાને સંસદસભ્ય પૂનમબેન માડમએ રાષ્ટ્રને સમર્પીત કરી હતી.

 

આ સેવાયજ્ઞમાં રાજ્યના કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા, ધારાસભ્ય પબુભા માણેક નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રચનાબેન મોટાણી, જિલ્લા ભાજપ પ્રમુખ ખાઈ ગઢવી, દરેક શહેર અને તાલુકા ભાજપ પ્રમુખઓ અને હોદ્દેદારો તથા કાર્યકરો ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જિલ્લા/તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓના પદાધિકારીઓ, ચૂંટાયેલા સદસ્યઓ ઉપરાંત વિવિધ ગામોના સરપંચઓ તથા અનેક સંસ્થાઓસંગઠનો તેમજ વિવિધ સમાજના આગેવાની બહોળી સંખ્યામાં શુભેચ્છકો સાથે ઉપસ્થિત રહી કેમ્પની સરાહના કરી હતી. અત્રે વિશેષ રૂપે ઉલ્લેખનીય છે. છે. સેવા સમર્પણ સંરક્ષણથી રાષ્ટ્રને અવિરત ધબકતુ રાખવાના અને નિત્ય અમૃત ઉત્સવના હિમાયતી, આપના સૌના હૃદયસમ્રાટ આદરણીય પ્રધાનમંત્રી મોદી ના જન્મદિવસના નિમિતે યોજાયેલ આ કેમ્પને પ્રચંડ જનસમર્થન મળ્યું હતું. નોવા સા9 કરતા સૌની હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરતી વખતે સાંસદ પૂનમબેનએ ગરીમામય અનુભુતી કરી હતી તેમ અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment