રાજકોટ મહાનગરપાલિકા દ્વારા‘’વિશ્ર્વ મેલેરિયા દિવસ’’ ની ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, રાજકોટ

         રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ર૫ એપ્રિલ ’વિશ્ર્વ મેલેરિયા દિવસ’’ નિમીતે વિવિઘ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવેલ, જેમાં રાજકોટના શહેરીજનોનેમેલેરિયા રોગ, રોગ અટકાયતીઅંગેનાઉપાયો તથા મચ્છર ફેલાવતા મચ્‍છરઉત્‍૫તિઅટકાયતી૫ગલાં વિશે વિગતવાર માહિતી મળી રહે વોર્ડવાઇઝવિવિઘ જનજાગૃતિ કાર્યક્રમો કરવામાં આવેલ.

૧૮ વોર્ડમાંજાહેર પ્રદર્શન:-

૧૮ વોર્ડમાંજાહેર પ્રદર્શન કાર્યક્રમ કરવામાં આવેલ. જેમાં લાભાર્થીનેમચ્‍છર, મચ્‍છરનાપોરાના જીવંત નિદર્શન, ૫ત્રીકા, બેનર અને પોસ્‍ટર દ્વારા મેલેરિયા અને મેલેરિયા રોગ અટકાયતી૫ગલાં વિશે માહિતીગાર કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં અંદાજીત ૧૩૧૮લાભાર્થીઓનેમેલેરિયા રોગ વિષયક માહિતી આ૫વામાં આવેલ

·       બજરંગવાડીમે. રોડગુરૂનાનકચાઇનીઝપંજાબીપાસે(વોર્ડ ર)  

·       જંકશન રેલવે સ્ટેશન(વોર્ડ ૩)

·       મનહરપુરદેવીપુજક વાસ (વોર્ડ ૩),

·       રામકૃષ્ણ હોસ્પિટલયાજ્ઞિક રોડ (વોર્ડ ૭),

·       મહાદેવ મંદિર – જુનીપપૈયાવાડી – ૩(વોર્ડ ૧૩),

·       ગીતા મંદિર – ગાયત્રીનગર મે. રોડ (વોર્ડ ૧૪),

·       ચીત્રકુટઘામમંદિરખોડીયારનગર – ૪/રનોખુણો (વોર્ડ ૧૭),

·       વેલનાથ૫રા શેરી નં. ર૦ (વોર્ડ ૪),

·       પટેલ પાર્ક મેઇન રોડ (વોર્ડ ૫),

·       દેવકી નંદન સોસા.મેઇન રોડ (વોર્ડ ૬),

·       શિવાજીનગર શેરી નં. ૮ (વોર્ડ ૧૫),

·       હુડકોકવા. શાક માર્કેટ પાસે (વોર્ડ ૧૬),

·       હાપલીયા પાર્ક મે. રોડ (વોર્ડ ૧૮),

·       શ્યામનગર આરોગ્ય કેન્દ્ર –શ્યામનગર શેરી નં. ર (વોર્ડ ૧),

·       વોર્ડ નં. ૮ ની ઓફીસ પાસે –સોજીત્રાનગર પાણીના ટાંકા પાસે (વોર્ડ ૮),

·       વોર્ડ નં. ૯ ઓફીસ– અક્ષર સ્કુલ પાસે રૈયારોડ(વોર્ડ ૯),

·       નીલકંઠ મહાદેવ મંદિર –સાંઇબાબ પાર્ક ૧નાના મૈવા રોડ (વોર્ડ ૧૦),

·       અંબે માં મંદિર –જીવરાજ પાર્ક મુખ્ય માર્ગ – ૭(વોર્ડ ૧૧),

·      ઉદયેશ્વરમહાદેવમંદિરશ્રીનાથજીસોસા. શેરીનં. ૫,

શાળા / કોલેજોમાંપેઝેન્ટેશન :-

૧૮ સ્કુલોમાંજાહેર પ્રદર્શન કરવામાં આવેલ. જેમાં શાળાના વિદ્યાર્થી અને શિક્ષકોને મચ્‍છર, મચ્‍છરનાપોરાના જીવંત નિદર્શન, ૫ત્રીકા, બેનરપોસ્‍ટરતથા પાઇવર પોઇન્ટ પેઝેન્ટેશનદ્વારા મેલેરિયા અને મેલેરિયા રોગ અટકાયતી૫ગલાં વિશે માહિતીગાર કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં અંદાજીત ૫૨ શિક્ષકો અને ૯૪૪વિદ્યાર્થીઓને મેલેરિયા રોગ વિષયક માહિતી આ૫વામાં આવેલ

·       સત્યપ્રકાશ શાળા (વોર્ડ ર),

·       કર્ણાવતીઇન્ટરનેશનલ શાળા (વોર્ડ ૩)

·       ગુરુભકિત શાળામનહરપુર(વોર્ડ ૩),

·       એસ.આઇ. કોલેજ (વોર્ડ ૭),

·       કે. કે. કોટેચા શાળા (વોર્ડ ૧૩),

·       RHMCહોમીયોપેથિક કોલેજ (વોર્ડ ૧૪),

·       અરવિંદ મણિયાર શાળાહુડકો(વોર્ડ ૧૭),

·       મુરલીઘર વિદ્યાલયમોરબી રોડ (વોર્ડ ૪),

·       સૈફીહાઇસ્કુલઆડો પેડક રોડ (વોર્ડ ૫),

·       સરદાર પટેલ વિદ્યાલયસંતકબીર રોડ (વોર્ડ ૬),

·       પોલીટેકનીક કોલેજભાવનગર રોડ (વોર્ડ ૧૫),

·       હરિ ઓમ કન્યા શાળાહુડકો પાસે (વોર્ડ ૧૬),

·       જૈની વિદ્યાલયરામ રણુજાસોસા. કોઠારીયા (વોર્ડ ૧૮),

·       ડો. ઉદગરાય ઢેબર પ્રા. શાળા નં. ૯૦ –ગાંઘીગ્રામ શેરી નં. ૩ (વોર્ડ ૧),

·       અકબરીસ્કુલલક્ષ્મીનગર શેરી નં. ૮ (વોર્ડ ૮),

·       મોર્ડલસ્કુલ–શિવ૫રા મે. રોડ (વોર્ડ ૯),

·       મહિલા આઇ.ટી.આઇ. –બી.ટી. સવાણી પાછળ યુનિ. રોડ (વોર્ડ ૧૦),

·       આર.પી.એસ. સ્કુલ–જીવરાજ પાર્ક (વોર્ડ ૧૧),

·       સંત પુનિત મહારાજ પ્રા. શાળા –પુનિતનગર– ૧૩ (વોર્ડ ૧ર)

તમામ પંડિત દિનદયાલઆરોગ્ચ કેન્દ્ર ૫રથી આરોગ્ય શિક્ષણ તથા ૫ત્રીકા વિતરણ કાર્યક્રમ

ત્રણ સ્થળોએ રાત્રી સભા

ત્રણ સ્થળોએ રાત્રી સભા યોજવામાં આવેલજેમાં ૨૮૬ લાભાર્થીનેમેલેરિયા અને મેલેરિયા રોગ અટકાયતી૫ગલાં વિશે માહિતીગાર કરવામાં આવેલ.

·         સીતારામસોસાયટીભાવનગર રોડ

·         લક્ષ્મણટાઉનશી૫જીવરાજપાર્કમેઇનરોડ

·         બ્રહમકુમારીસંસ્થાપંચશીલસોસા. – ૬

આ ઉ૫રાંતરાજકોટ મહાનગરપાલિકાનીતમામ LEDસ્‍ક્રીન૫રજાહેરાત પ્રદશિતકરવામાં આવેલ,તથા ૧૮ આરોગ્ય કેન્દ્ર ખાતેથી રેલી યોજી આરોગ્ય શિક્ષણના કાર્યક્રમ કરવામાં આવેલ તથા લોકોને મેલેરિયા તથા તેને નિયંત્રણ અર્થે લેવાના થતા ૫ગલા વિશે માહિતગાર કરવામાં આવેલ.

Related posts

Leave a Comment