રાજકોટ શહેર સગીરાને હોસ્ટેલથી અપહરણ કરી આરોપીએ ગુજાર્યો બળાત્કાર, આરોપી વિરુદ્ધ પોકસો, અપહરણ સહિતનો ગુન્હો દાખલ કરાયો

રાજકોટ,

રાજકોટ શહેર તા.૨૮.૫.૨૦૨૦ ના રોજ રાજકોટમાં હોસ્ટેલમાં રહતી ઉપલેટા પંથકની સગીરાને જામ ટીમ્બડીના હુસેન ભીખાભાઇ ઠેબાએ હોસ્ટેલથી અપહરણ કરી મોરબી રોડની હોટેલમાં લઈ જઈ ધમકી દઈ બળાત્કાર ગુજાર્યો. બળાત્કારનો ભોગ બનનાર સગીરા નર્સિંગનો અભ્યાસ કરતી હતી. ત્યારે આરોપી વિરુદ્ધ પોકસો, અપહરણ, એટરોસિટી. બળાત્કારની કલમો મુજબ કુવાડવા પોલીસે ગુનો નોંધ્યો.પોલીસે આરોપીની વધુ તપાસ હાથધરી છે. સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજાર્યાની ઘટના સામે આવી છે. સગીરાનાએ આરોપી વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે ગુન્હો નોંધી કડક પગલા લેવાનું શરૂ કર્યું છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment