મહુવા તાલુકાનું ને નૈપ ગામે મેડિકલ કેમ્પ નું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર

મહુવા તાલુકાનું ને નૈપ ગામે સુત્રને સાર્થક કરનાર મહુવાના પનોતા પુત્ર સ્વઃજશવંત જશવંત મેહતાની ૧૦૦મી જન્મ જયંતી નિમિતે સેવાર્થે મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં પૂજ્ય મોરારીબાપુ ની ઉપસ્થિતિ તેમના આશીર્વાદ સાથે મેડિકલ કેમ્પ નું આયોજન કરેલ. ઉપસ્થિત મહેમાનો માં ગુજરાત પ્રભારી રઘુ શર્મા, જગદીશ ઠાકોર, આઇસીસી વિજયભાઈ બારીયા, મહુવા પ્રમુખ પરેશ જીજાળા, રાજભાઇ મહેતા અને તેમના પરિવાર પણ આ કેમ્પમાં ઉપસ્થિતિ રહ્યા હતા આ તમામ ની ઉપસ્થિતિ માં મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.

રિપોર્ટર : મનુ બારૈયા, ભાવનગર

Related posts

Leave a Comment