લાખણી તાલુકાના ચિત્રોડા ગામે વસંત પંચમી દિવસે ચેહર માતાજી નાં મંદિરે અનોખી ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, લાખણી

લાખણી તાલુકાના ચિત્રોડા ધામે એટલે કે વિરમા માધાની ચેહર કહેવા માં આવે છે વસંત પંચમી નાં દિવસે માતાજી નાં જન્મ દિવસ નો કાર્યક્રમ કરવામાં આવ્યો એમાં જન્મ દિવસની ઉજવણી માં ભાવી ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા સાથે ચેહર માતાજી નાં ભુવાજી અશોકભાઈ બાબુભાઈ દેઢા અને જિલ્લા પંચાયત સદસ્ય અમિતભાઈ દેસાઈ એ હાજરી આપી હતી લાખણી તાલુકાના જેતડા થી ચિત્રોડા મુકામે ડીજે નાં તાલે પગપાળા સંઘ લઈને રાજપુત સમાજ નાં ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતાં સાથે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

અહેવાલ : પ્રહલાદ ઠાકોર, લાખણી

Related posts

Leave a Comment