થરાદ તાલુકાના મોરથલ ગામની પ્રાથમિક શાળામાં બાળકોનો બાળ સ્કીલ કૌસલ્ય બાળકોનો વિષય અંતર્ગત બાળ મેળાનું આયોજન

હિન્દ ન્યુઝ, મોરથલ

થરાદ તાલુકાના મોરથલ ગામની પ્રાથમિક શાળામાં ધોરણ એક થી આઠ ના બાળકોનો બાળ સ્કીલ કૌસલ્ય બાળકોનો વિષય એના અંતર્ગત ગીજુભાઈ બધેકા બાળ મેળાનું આયોજન મોરથલ પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું. એમા બાળકો એ કાગળ કામ રંગ પુરણી ચિત્રકામ સંગીતમાં અલગ અલગ પ્રકારના ડાન્સ વગેરે રજુ કર્યા. સાઈકલમાં પંચર કેવી રીતે કરવું, તથા ગેસનુ રેગ્યુલર કેવી રીતે લગાવવુ એ વિશે સમજાવવામાં આવ્યા, ખેતી ના સાધનો કયા કયા વપરાય એ વિશેનો બાળકોને પરિચય કરવામાં આવ્યું અને 108 અમારી નજીકની P.H.C લુવાણા માંથી બોલાવી અને એનો પણ પરિચય 108 ની સુવિધાઓ શું છે એ ડોક્ટર દ્વારા રજૂ કરવામાં આવ્યું.

રિપોર્ટર : દિનેશભાઈ માળી, મોરથલ

Related posts

Leave a Comment