થરાદ તાલુકાના કરબુણ ગામની પ્રાથમિક શાળામાં બાળ મેળાનું આયોજન

હિન્દ ન્યુઝ , થરાદ

થરાદ તાલુકાના કરબુણ ગામની પ્રાથમિક શાળામાં ધોરણ છ થી આઠ ના બાળકોનો બાળ સ્કીલ કૌસલ્ય બાળકોનો વિષય એના અંતર્ગત ગીજુભાઈ બધેકા બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું. એમા આજે બાળકો એ રંગ પુરણી, વકતૃત્વ સ્પર્ધા, ગીત સ્પર્ધા, સંગીતમાં અલગ અલગ પ્રકારના ડાન્સ વગેરે રજુ કર્યા વિજ્ઞાન ને લગતા અલગ અલગ પ્રયોગો કર્યા, ખેતી ના સાધનો કયા કયા વપરાય એ વિશેનો બાળકોને પરિચય કરવામાં આવ્યું.

રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ

Related posts

Leave a Comment