હિન્દ ન્યુઝ, અમરેલી
આજરોજ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ડેડાણ ગામે અહીંના યુવા અગ્રણી અને બજરંગ દળ ડેડાણનાં સહ સંયોજક અને કન્વીનર સોશિયલ મીડિયા ખાંભા તાલુકા ભાજપનાં મેહુલભાઈ ગોહીલ એ પોતાનો જન્મદિવસ વુક્ષારોપણ કરી ને ઉજવ્યો હતો. જેમા રોકડીયા હનુમાન મંદિર ખાતે તથા રામાપીર મંદિરે વુક્ષારોપણ કરવામાં આવ્યું હતુ.
રિપોર્ટર : ભોલા વાઘેલા, અમરેલી