હિન્દ ન્યુઝ, ગાંધીનગર
કેન્દ્રીય આરોગ્ય સચિવની વિવિધ રાજ્યોના આરોગ્ય સચિવશ્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ રાજ્યમાં ૧૫થી ૧૮ વર્ષના બાળકોને આગામી તા. ૩જી જાન્યુઆરીથી વેક્સિન અપાશે
આરોગ્ય તંત્ર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થાઓ ગોઠવાઈ – આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ
રાજ્યભરમાં ૩૦ લાખથી વધુ બાળકોને અપાશે રસી : જિલ્લાકક્ષાએ શાળાઓમાં તથા હર ઘર દસ્તક અભિયાન અંતર્ગત રસી અપાશે
સિનિયર સિટીઝન તથા હેલ્થ વર્કસ અને ફ્રન્ટલાઈન વર્કસોને તા. ૧૦મી જાન્યુઆરીથી પ્રોત્સાહક ડોઝ અપાશે
રાજ્યમાં પૂરતા પ્રમાણમાં વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ