હિન્દ ન્યુઝ, નર્મદા
નર્મદા જિલ્લાની પહેલની રાજ્યસ્તરે લેવાઈ નોંધ નર્મદા જિલ્લામાં અમલ હેઠળનો અને જન સહભાગીદારી આધારિત “નોંધારાનો આધાર પ્રોજેક્ટ” રાજ્યના મુખ્ય યાત્રાધામોમાં અમલી બનશે પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રીએ યોજેલી ૮ જિલ્લા કલેકટરઓની બેઠકમાં નર્મદા જિલ્લા કલેકટર શાહે રજૂ કર્યું પ્રેઝન્ટેશન પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી તથા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ મુખ્ય યાત્રાધામના સ્થળો પર આ પ્રોજેક્ટના અમલ માટે કર્યો ખાસ અનુરોધ