ગીર સોમનાથ જીલ્લા ની વિસ્તૃત કારોબારી ની મિટિંગ યોજાય

હિન્દ ન્યુઝ, વેરાવળ

ગીર સોમનાથ જીલ્લા ની વિસ્તૃત કારોબારી ની મિટિંગ યોજાયેલ હતી જેમા નગરપાલિકા ને લગતા કામો જેવા કે જે વોર્ડ મા કોંગ્રેસ કાઉન્સિલર હોય તે વોર્ડમાં નગરપાલિકા પૂરતૂ દયાન ન આપતા હોય તે માટે મીટીંગ આયોજન કરેલ હોય અને પ્રદેશ મા રજૂઆત કરાઇ તેવી સભ્યો એ અને જે તે વોર્ડ ના કાઉન્સિલર દ્વારા ધારાસભ્યો ને રજૂઆત કરેલ મીટીંગ મા ઉપસ્થિત તાલાળા ના ધારાસભ્ય ભગવાન ભાઇ બારડ અને ઉના ના ધારાસભ્ય પૂંજા ભાઈ વંશ અને કોડીનાર ના ધારાસભ્ય મોહન ભાઈ વારા તથા ગીર સોમનાથ જીલ્લા ના કોંગ્રેસ પ્રમુખ મનસુખભાઈ ગોહેલ તથા વોર્ડ નંબર 2 કાઉન્સિલરો મા ઉપસ્થિત ફારૂક ભાઈ કાલવાણીયા, સલીમભાઈ સોડાવાળા તથા યાસીનભાઈ ભાદરકા તથા વેરાવળ-પાટણ નગરપાલિકા ના વિપક્ષ ના નેતા ગૂલામ ભાઈ ખાન મૂશા ભાઈ વાકોટ તથા કોંગ્રેસ ના અગ્રણીઓ તથા કોંગ્રેસ ના શોશયલ મીડિયા પ્રમુખ હારૂનભાઈ ચોરવાડા તથા કાર્યકરોએ ખાસ મીટીંગ મા ઉપસ્થિત રહેલ.

રિપોર્ટર : મો.સઈદ મહિડા, વેરાવળ

 

Related posts

Leave a Comment