અમદાવાદના જુહાપુરા માં ફતેવાડી રોડ પર નોમાન પાક ની સામે બકસૈયદ પઠાણે કર્યું ગેરકાયદેસર રીતે બાંધકામ

હિન્દ ન્યૂઝ, અમદાવાદ

     અમદાવાદના જુહાપુરા માં ફતેવાડી રોડ પર નોમાન પાક ની સામે બકસૈયદ પઠાણે ગેરકાયદેસર રીતે બાંધકામ હતું જે કોર્પોરેશન દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી તેમજ તે બાંધકામ તોડવા માટે કોર્પોરેશન દ્વારા પોલીસ બંદોબસ્તની માંગણી પણ કરવામાં આવી હતી અમદાવાદની મ્યુનિસિપલ કોર્પોરેશનના ઓફિસર દ્વારા કહેવામાં આવ્યું કે આ નોન ટીપી એરિયામાં ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવ્યું હતું.

આ અંગે અમે અગાઉ નોટિસ આપી ને તોડી પાડવા માટે પણ કહ્યું હતું. તેમ છતાં તે અંગે કોઈ પગલા ના લેતા આજે અમે તોડી પાડ્યું છે.

રિપોર્ટર : બહેલોલ મલેક, સાણંદ 

Related posts

Leave a Comment