સાણંદ જી.આઇ.ડી.સી.પો.સ્ટે વિસ્તારમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂના રૂ. ૧,૯૩,૯૮૦/- ના ક્વોલીટી કેસ કરતી સાણંદ જી.આઇ.ડી.સી પોલીસ

હિન્દ ન્યૂઝ, સાણંદ

મહે.પોલીસ મહાનીરીક્ષક વિ.ચંદ્રશેખર તથા મહે.પોલીસ અધીક્ષક વિરેન્દ્રવસિંહ
યાદિ તથા મે.ના.પો.અવધ.કે.ટી.કામરીયા સાણંદ વિભાગ સાણંદ નાઓની સુચના અનુસાર
પો.ઈન્સ.ડી.જે.વાઘેલા નાઓ દ્રારા પ્રોહહ નેસ્ત નાબુત કરવા અંગેની સુચના અનુસંધાને તેમજ નાયબ
પોલીસ અધીક્ષક કે.ટી.કામરીયા સાણંદ વિભાગ સાણંદ નાઓના માગગદશગન આધારે પો.ઇન્સ
ડી.જે.વાઘેલા સાણંદ જી.આઇ.ડી.સી પો.સ્ટેનાઓ એ પો.સ્ટેના માણસોને પ્રોહી અંગેની બાતમી હકીકત મેળવી. વધુમાં વધુ રેઇડ કરી સુચનાઓ આપેલ જે અનુસંધાને અહકો હરદિપસિહ લાલુભા બ.નં.૮૪૦ નાઓએ બાતમી હકીકત આધારે પો.ઇન્સ ડી.જે.વાઘેલા તથા સ્ટાફના માણસો સાથે સદર બાતમી હકીકત આધારે સાણંદ વિરમગામ હાઇવે રોડ ઉપર માનસી કંપની તેમજ છારોડી વચ્ચે હાઇવે રોડ ની ચોકડીમા એક સ્વીફટ ડીઝાઇર ગાડી નં.જી.જે.૧૬.બીજી.૬૩૫૨ વાળી ચોકડીમા ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂની ઓફીસર ચોઇસ ની ૭૫૦ એમ.એલ.ની કાચની બોટલો નંગ-૯૬ હક.રૂ.૪૩,૬૮૦/- તથા સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન
નંગ.૦૧ હક.રૂ.૩૦૦ તથા સ્વીફટ ગાડી નં. જીજે.૧૬.બીજી.૬૩૫૨ ની હક.રૂ.૧,૫૦,૦૦૦/- મળી કુલ
હક.રૂ.૧,૯૩,૯૮૦/- નો મુદ્દામાલ પકડી આરોપી હાજર મળી આવેલ ના હોય સ્વીફટ ડીઝાઇર ગાડી
નં.જીજે.૧૬.બીજી.૬૩૫૨ ના ચાલક વિરુધ્ધ કાયદેસર કાયૅવાહી કરવામાં આવેલ છે.
ઉપરોકત કામગીરીમાં સાણંદ જી.આઇ.ડી.સી પો.સ્ટે (૧) પો.ઇન્સ ડી.જે.વાઘેલા (૨) એ.એસ.આઇ ધનશ્યામવસિંહ શંભુભા બ.નં.૧૧૦૯ (૪) અહેકો હરહદપવસિંહ લાલુભા બકલ નં.૮૪૦ (૫) અહેકો
મહેન્દ્રવસિંહ ભરતભાઇ બ.નં.૧૦૪૨ (૬) અ.પો.કોન્સ દીલાિરવસિંહ હમીરવસિંહ હાજર રહીયા હતા.

રિપોર્ટર : બહેલોલ મલેક, સાણંદ

Related posts

Leave a Comment