ભાણવડ પંથક માં લોકડાઉન નાં સમયે 62 સાપો નું કરાયું રેસ્ક્યુ

હિન્દ ન્યૂઝ, ભાણવડ

     હાલ મોટાભાગ ના ગામો- શહેરો માં લોકડાઉન જેવી સ્થિતિ છે ત્યારે ઉનાળા ની ગરમી અને અસહ્ય બફારા ને કારણે સાપો પણ ગરમીથી રાહત મેળવવા દર ની બહાર લોકો ના ઘરો ની આસપાસ ચડી આવે છે. ત્યારે દ્વારકા ના ભણવડ માં 15 વર્ષ થી સાપ બચાવ નું કાર્ય કરતા એનિમલ લવર્સ ગ્રુપ ના સભ્યો દ્વારા માત્ર એક એપ્રિલ મહિના માં જ 38 જેટલા ઝેરી અને 24 જેટલા બિનઝેરી મળી કુલ 62 જેટલા સાપો નું રેસ્ક્યુ કરી કુદરત ના ખોળે ફરી વિહરતા કર્યા છે.

એનિમલ લવર્સ ગ્રુપ ના અશોકભાઈ ભટ્ટ સાથે વાત કરતા તેઓએ માહિતી આપતા જણાવ્યું કે સાપ કોલ્ડ બ્લડેડ (ઠંડા લોહી) નો જીવ છે, હાલ ની અસહ્ય ગરમી એ સહી ના શકે માટે ગરમી અને ચોમાસાની ઋતુ માં સાપ આપના ઘરોની આસપાસ જોવા મળે છે. મ%

Related posts