જામ ખંભાળિયામાં દર્દીઓ ના સગા માટે રહેવા જમવાની વ્યવસ્થા કરતું ભાજપ

હિન્દ ન્યૂઝ, જામ ખંભાળિયા

     દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ દ્વારા 26 એપ્રિલ થી જામ ખંભાળિયા ની સરકારી તેમજ તમામ પ્રાઈવેટ હોસ્પિટલ મા દાખલ દર્દીઓ ના સગા સંબંધી માટે નિઃશુલ્ક રહેવા તેમજ જમવાની વ્યવસ્થા પોરબંદર રોડ પર આવેલી વરિયા પ્રજાપતિ સમાજ વાડી ખાતે કરવામાં આવેલી છે. જેમાં કોઈપણ જ્ઞાતિ ના લોકો લાભ લઈ શકે છે વ્યવસ્થા નો લાભ લેવા માટે ઇન્ચાર્જ ઈન્દ્રજીતસિંહ પરમાર 8000455500 અને હસુભાઈ ધોળકિયા 9925085602 નો સંપર્ક કરવા અખબારી યાદી મા જણાવેલ છે.

રિપોર્ટર : જયરાજ માખેચા, જામ ખંભાળિયા

Related posts

Leave a Comment