હિન્દ ન્યૂઝ, લાખણી
સમાજ ની સંસ્કૃતિ ને નુકસાન કરતા અને બેફામ ગીતો ગાઈને સમાજ ની મર્યાદા ને નુકશાન કરતા કલાકારો સામે લાખણી તાલુકા નાં ઠાકોર સેના અને સમાજ ના આગેવાનો દ્વારા આજે આગથળા પોલીસ સ્ટેશનમાં અરજી આપી ખરાબ ગીતો ગાવા વાળા કલાકારો સામે કડકમાં કડક કાર્યવાહી થાય એવી માગણી સાથે અરજી દાખલ કરવામાં આવી.
રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી