રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ઉદિત અગ્રવાલના અધ્યક્ષ સ્થાને તેમને મળેલી સ્થાયી સમિતિની સત્તાની રૂએ તા. 15-1-2021ના રોજ શુક્રવારે બપોરે 12.00 વાગ્યે સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે કોન્ફરન્સ હોલમાં એક બેઠક યોજાશે. જેમાં કાલાવડ રોડ પરના કેકેવી ચોક અને જડુઝ ખાતે કુલ અંદાજે રૂ.158 કરોડના ખર્ચે બનનાર ફોર લેન ફલાય ઓવરબ્રિજ તથા 150 ફુટ રિંગ રોડ પર નાનામવા ચોક અને રામાપીર ચોક ખાતે અંદાજે રૂ.81 કરોડના ખર્ચે બનનાર ફોરલેન બ્રિજ સ્પ્લિટ ફ્લાય ઓવર બ્રિજના કામોની દરખાસ્તો સહિત કુલ અંદાજે રૂ. 254 કરોડના વિવિધ વિકાસકામોની કુલ 35 દરખાસ્તો અંગે નિર્ણયો થનાર છે.
Related posts
-
બોરસદ ખાતે ₹ 340 લાખના ખર્ચે તૈયાર થનાર તાલુકા હેલ્થ ઓફિસ અને શહેરી અર્બન હેલ્થ સેન્ટરનું ખાતમુહૂર્ત કરતા મંત્રી રમણભાઈ સોલંકી
આણંદ જિલ્લાના બોરસદ તાલુકા ખાતે નાગરિકોને સુવિધાજનક અને શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ મળી રહે તે હેતુથી... -
બોરસદ તાલુકાના રણોલી અને કિંખલોડમાં ખાતે’ કુલ રૂ.90 લાખના ખર્ચે નિર્માણ થનાર 02 આયુષ્માન આરોગ્ય મંદિરનુ મંત્રી રમણભાઈ સોલંકીના હસ્તે ખાતમુહુર્ત કરાયુ
ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં ગ્રામીણ... -
બોટાદના બાગાયત વિભાગ દ્વારા ફળ-શાકભાજી પરિરક્ષણ અંગે બે દિવસીય તાલીમ શિબિર યોજાઈ
બોટાદ બોટાદના નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા મહિલા વૃતિકા સ્ટાઇપેન્ડ યોજના અંતર્ગત બોટાદ જિલ્લાના રાણપુર શહેર...
