રાજકોટમાં અનાજનો જથ્થો લઈને પહોંચી વેગનની ચોથી ટ્રેન…..

રાજકોટ,

જ્યારે રાજ્ય સરકારે APL-1 કાર્ડ ધારકોને 10 કિલો ઘઉં, 3 ચોખા, 1 કિલો દાળ અને 1 કિલો ખાંડ વિનામૂલ્યે આપવાની જાહેરાત કરી હતી. જ્યારે રેશનકાર્ડ ધારકોને અનાજ પૂરતુ મળી રહે તે માટે ભારતીય ખાદ્ય નિગમ દ્વારા છેલ્લા પંદર દિવસમાં 42 વેગન અનાજનો જથ્થો રાજકોટમાં મોકલવામાં આવ્યો હતો.

 

જ્યારે ત્રણ ટ્રેનમાં 7800 મેટ્રિક ટન ચોખા, 2630 મેટ્રિક ટન ઘઉંનો જથ્થો લાવવામાં આવ્યો હતો. જ્યારે પંજાબથી ઘઉં અને ચોખાનો જથ્થો રાજકોટ ટ્રેન મારફતે પહોંચાડવામાં આવ્યો હતો.

જ્યારે ચોથી ટ્રેનમાં અંદાજિત 2730 મેટ્રિક ટન અનાજનો જથ્થો આવ્યો હતો અને તે ભારતીય ખાદ્ય નિગમે તમામ ઘઉં અને ચોખાનો જથ્થો નાગરિક પુરવઠા નિગમને આપવામાં આવશે.

રીપોર્ટર : વિનુભાઈ ખેરાળીયા, રાજકોટ

Related posts

Leave a Comment