હિન્દ ન્યુઝ, વડોદરા વડોદરા જિલ્લાના શિક્ષણ ક્ષેત્ર માટે અત્યંત ગૌરવ અને આનંદની ક્ષણ સર્જાઈ છે. શૈક્ષણિક પ્રશાસન ક્ષેત્રે કરવામાં આવેલા નવતર પ્રયોગો, ગુણવત્તાસભર આયોજન તથા શ્રેષ્ઠ કાર્યપદ્ધતિને રાષ્ટ્રીય સ્તરે મળેલી નોંધપાત્ર માન્યતાના પરિણામે વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મહેશભાઈ આર. પાંડેને પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. નવી દિલ્હી ખાતે આજરોજ યોજાયેલા “Award Function on Innovation and Good Practices in Educational Administration” કાર્યક્રમમાં Department of Educational Administration દ્વારા વડોદરા જિલ્લાના શિક્ષણ ક્ષેત્રે વર્ષ 2023-24 અને 2024-25 દરમિયાન અમલમાં મૂકવામાં આવેલા નવતર પ્રયોગો અને શ્રેષ્ઠ શૈક્ષણિક પ્રશાસનિક કામગીરીની…
Read MoreDay: September 5, 2026
રગ્બી રમતમાં ગુજરાતનો ઐતિહાસિક ડંકો: કચ્છની ‘નમ્રતા’ ભારતીય અંડર-18 ટીમમાં સ્થાન મેળવનાર રાજ્યની પ્રથમ ખેલાડી બની
હિન્દ ન્યુઝ, ભુજ ગુજરાતના રમતગમત ક્ષેત્રે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. કચ્છ જિલ્લાની પ્રતિભાશાળી ખેલાડી નમ્રતા ભુડિયાની ભારતીય અંડર-૧૮ ગર્લ્સ રગ્બી ટીમમાં પસંદગી થઈ છે. આ સિદ્ધિ સાથે નમ્રતા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરનાર ગુજરાતની પ્રથમ રગ્બી ખેલાડી બની ગઈ છે. નમ્રતા આગામી ૫ અને ૬ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ ચીનના ક્વિંગદાઓ ખાતે યોજાનારી “Asia Rugby Emirates U-18 Sevens 2026” આંતરરાષ્ટ્રીય રગ્બી સ્પર્ધામાં ટીમ ઇન્ડિયા તરફથી મેદાનમાં ઉતરશે. કચ્છના ગ્રાસરૂટથી શરૂ થયેલી સફર ગાંધીનગર અને ગાંધીનગરથી ટીમ ઇન્ડિયા સુધી પહોંચી વર્ષ ૨૦૧૯માં કચ્છની શાળામાં ગ્રાસરૂટ સ્તરની પસંદગી દરમિયાન…
Read Moreબદલતા વાતાવરણમાં શારીરિક સ્વાસ્થ્યની કાળજી: બાળકો અને વૃદ્ધો માટે વિશેષ સાવચેતી
હિન્દ ન્યુઝ, ભુજ વર્તમાન સમયમાં વાતાવરણમાં સતત પરિવર્તન આવી રહ્યું છે. વરસાદની ઋતુમાં ભેજ વધે છે, તાપમાનમાં ઉતાર-ચઢાવ થાય છે અને હવા પ્રદૂષિત બને છે. આવા બદલતા વાતાવરણમાં શારીરિક સ્વાસ્થ્યની કાળજી લેવી અત્યંત જરૂરી છે. જો સમયસર સાવચેતી ન લેવાય તો શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે અને વિવિધ બીમારીઓનો ભય વધી જાય છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે આ સમય વધુ સંવેદનશીલ છે. બાળકોનું રોગપ્રતિકારક તંત્ર હજુ સંપૂર્ણ વિકસિત નથી હોતું, તેથી તેઓ સરળતાથી ઠંડી, ખાંસી, તાવ કે પેટની બીમારીઓનો શિકાર બની શકે છે. વૃદ્ધોમાં પણ…
Read Moreવ્યસન મુક્તિ જનજાગૃતિ અભિયાન અંતર્ગત ભુજના સાતમ – આઠમના મેળામાં વ્યસન મુક્તિ માટે નાગરિકોને અપીલ કરાઇ
હિન્દ ન્યુઝ, કચ્છ ગુજરાત સરકારના ગૃહ વિભાગના નશાબંધી અને આબકારી વિભાગ તથા પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ, ભુજ – કચ્છ ના સંયુક્ત ઉપક્રમે વ્યસન મુક્તિ જનજાગૃતિ અભિયાન હેઠળ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભુજના હમીસર કાંઠે યોજવામાં આવેલ સાતમ આઠમના મેળામાં લોકોને વ્યસન મુક્તિ માટે અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે કચ્છ મોરબી ના સાંસદ વિનોદભાઈ ચાવડા તથા ભુજ વિધાનસભાના ધારાસભ્ય કેશુભાઈ પટેલ તથા પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ મનીષભાઈ બારોટ અને નશાબંધી વિભાગના ઇન્સ્પેક્ટર શૈલેષભાઈ મારુ અને ભુજ નગરપાલિકાના પ્રમુખ શીતલભાઇ શાહ અને ઉપપ્રમુખ બેન બિંદિયાબેન…
Read Moreહમીરસર તળાવ ખાતે ના લોકમેળા માં રહેલ ફૂડ સ્ટોલ,પાણી પૂરી ની લારીઓ તેમજ અન્ય લારી ગલ્લાઓ ની અચાનક સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, કચ્છ ગુજરાત સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા હાથ ધરાયેલી ખાદ્ય સુરક્ષા ઝુંબેશ અંતર્ગત કચ્છ જિલ્લામાં ભુજ તાલુકાના હમીસર તળાવ પાસે યોજાયેલા લોકમેળા માં મેળાના બીજા દિવસે પણ કચ્છ જિલ્લામાં ડેઝિગ્નેટેડ ઓફિસર એ બી પટેલ ના માર્ગદર્શન હેઠળ ફૂડ સેફ્ટી ઓફિસર્સ એમ.એમ. પટેલ તથા એસ.બી.પટેલ ની સંયુક્ત ટીમ દ્વારા હમીરસર તળાવ ખાતે ના લોકમેળા માં રહેલ ફૂડ સ્ટોલ,પાણી પૂરી ની લારીઓ તેમજ અન્ય લારી ગલ્લાઓ ની અચાનક સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન ૨ કિગ્રા ખુલ્લા પડેલા બટાટા આશરે ૨ લિટર…
Read Moreગુજરાત સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા હાથ ધરાયેલી ખાદ્ય સુરક્ષા ઝુંબેશ
હિન્દ ન્યુઝ, કચ્છ ગુજરાત સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા હાથ ધરાયેલી ખાદ્ય સુરક્ષા ઝુંબેશ અંતર્ગત કચ્છ જિલ્લામાં ભુજ તાલુકાના હમીસર તળાવ પાસે યોજાયેલા લોકમેળા માં કચ્છ જિલ્લામાં ડેઝિગ્નેટેડ ઓફિસર એ બી પટેલ ના માર્ગદર્શન હેઠળ ફૂડ સેફ્ટી ઓફિસર્સ એમ.એમ. પટેલ તથા એસ.બી.પટેલ ની સંયુક્ત ટીમ દ્વારા હમીરસર તળાવ ખાતે ના લોકમેળા માં રહેલ ફૂડ સ્ટોલ,પાણી પૂરી ની લારીઓ તેમજ અન્ય લારી ગલ્લાઓ ની અચાનક સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન ૧૭ કિગ્રા બગડેલા બટાટા આશરે ૨ લિટર જેટલો ફૂડ કલર તથા ન્યૂઝ…
Read Moreડાંગ જિલ્લાની મોટરીંગ પબ્લિકને પસંદગીના નંબરો મેળવવાની તક
હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગની સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા, જિલ્લાની મોટરીંગ પબ્લિકની સગવડતા માટે પસંદગીના નંબરની ફાળવણી અર્થે ઓનલાઇન RE-AUCTION શરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત મોટર સાયકલ/સ્કૂટર (2W) માટે GJ-30-C, GJ-30-E, GJ-30-F, અને GJ-30-H સીરીઝ, મોટરકાર (4W) માટે GJ-30-A, ટ્રાન્સપોર્ટ વાહનો માટે GJ-30-T તેમજ અન્ય માટે GJ-30-P સીરીઝમાં ગોલ્ડન/સિલ્વર નંબર માટે RE-AUCTION શરૂ કરવામા આવેલ છે. ઇચ્છા ધરાવનાર વાહન માલિકો તેમના વાહનોનુ રજીસ્ટ્રેશન કરાવી, ઓનલાઇન http/fancy.parivahan.gov.in પર રજીસ્ટ્રેશન કરી REAUCTION મા ભાગ લઇ શકે છે. આ માટે (૧) તા. ૧૪/૦૯/૨૦૨૬ થી ૧૬/૦૯/ ના રોજ RE-AUCTION માટેનુ…
Read Moreસરકારી માધ્યમિક શાળા આહવા ખાતે ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ
હિન્દ ન્યુઝ, શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય પ્રેરિત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષાધિકારીની કચેરી, દ્વારા સરકારી માધ્યમિક શાળા આહવા ખાતે આજરોજ ૫ મી સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક વ ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ યોજવામા આવ્યો હતો. આ પ્રંસગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, શિક્ષક માત્ર પુસ્તકીય જ્ઞાન આપનાર નથી પરંતુ બાળકને જીવન જીવવાની કળા શીખવી સમાજનું ઘડતર કરનાર સાચો માર્ગદર્શક છે. શ્રી પટેલે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન શિક્ષણવિદ્ ડૉ. સર્વપલ્લી…
Read Moreનિકાવાના આંગણે પ્રગટ્યો નાનકડો કાન્હો, ભક્તો થયા ભાવવિભોર
હિન્દ ન્યુઝ, નિકાવા (કાલાવડ) કૃષ્ણ જન્મોત્સવના પાવન પર્વ નિમિતે જ્યારે સમગ્ર પંથક ભક્તિમય બન્યો છે, ત્યારે નિકાવા ગામના ભોજાભાઈ વી. ટોયટા નાં નાનકડા પૌત્રએ સૌના દિલ જીતી લીધા છે. સફેદ અને રંગબેરંગી ભરતકામવાળા વસ્ત્રોમાં સજ્જ, માથે મોરપીંછ ધારણ કરેલો અને હાથમાં લાકડી લઈને બેઠેલો આ નાનકડો દીકરો સાક્ષાત બાળ ગોપાલ જેવો લાગી રહ્યો છે. તેની નિર્દોષ આંખો અને ભોળા ચહેરામાં જાણે દ્વારકાધીશના દર્શન થઈ રહ્યા હોય તેવી અનુભૂતિ થાય છે. આજના આધુનિક યુગમાં પણ માતા-પિતા પોતાના બાળકોમાં સનાતન સંસ્કૃતિના સંસ્કારોનું સિંચન…
Read Moreકાલાવડ તાલુકાના નિકાવા ગામે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી
હિન્દ ન્યુઝ, કાલાવડ કાલાવડ તાલુકાના નિકાવા ગામે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન શ્રીકૃષ્ણે મથુરાની જેલમાં શ્રાવણ કૃષ્ણપક્ષ આઠમની મધરાત્રે અવતાર ધારણ કર્યો હતો, જેની ખુશીમાં સમગ્ર ભારતભરમાં શહેરો અને ગામડાઓમાં શોભાયાત્રાઓ, નગરચર્યા, સરબત વિતરણ અને મટકી ફોડ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જ ક્રમમાં નિકાવા ગામના મેઈન બજારમાં આવેલ પૌરાણિક ઠાકર – શ્રી રામજી મંદિરે દિવસભર શ્રીકૃષ્ણને વધાવવા અનેક વિધ કાર્યક્રમો કરીને રાત્રે ભવ્ય મહા-આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રિ દરમિયાન યોજાયેલી આ દિવ્ય મહા-આરતીમાં નિકાવા ગામના…
Read More