हिन्द न्यूज़, दिल्ली केंद्रीय शिक्षा मंत्री धर्मेंद्र प्रधान आज चेन्नई स्थित भारतीय प्रौद्योगिकी संस्थान मद्रास में पोंगल उत्सव में शामिल हुए। आईआईटी मद्रास ने धर्मेंद्र प्रधान का हार्दिक स्वागत किया और पारंपरिक पोंगल उत्सव का आयोजन किया। धर्मेंद्र प्रधान कृतज्ञता, समृद्धि और सांस्कृतिक विरासत का प्रतीक फसल उत्सव मनाने के लिए संस्थान के परिसर सामुदायिक हॉल में आईआईटी मद्रास परिवार में शामिल हुए। प्रधान ने हार्दिक शुभकामनाएं देते हुए तमिलनाडु की जनता और देश भर में पोंगल का त्योहार मनाने वाले सभी लोगों को बधाई दी। उन्होंने कहा…
Read MoreMonth: January 2026
जल शक्ति मंत्री सी.आर. पाटिल ने नमामि गंगा मिशन के अंतर्गत जलीय जैव विविधता संरक्षण की महत्वपूर्ण पहलों का उद्घाटन किया
हिन्द न्यूज़, दिल्ली केंद्रीय जल शक्ति मंत्री सी.आर. पाटिल ने सरकार की नदियों को केवल जलमार्ग के रूप में नहीं, बल्कि जीवन-सहायक इकोसिस्टम के रूप में संरक्षित करने की प्रतिबद्धता दोहराते हुए कहा कि नदी के स्वास्थ्य का सच्चा सूचक जलीय जैव विविधता का फलना-फूलना है। उन्होंने देहरादून स्थित भारतीय वन्यजीव संस्थान (डब्ल्यूआईआई) में नमामि गंगा मिशन के अंतर्गत कई महत्वपूर्ण और दूरगामी पहलों का उद्घाटन किया। इस अवसर पर एक विशेष कार्यक्रम आयोजित किया गया, जिसमें पाटिल ने नदी पुनर्जीवन और जलीय जीवन संरक्षण पर केंद्रित…
Read Moreસરકારી કચેરીઓમાં બિનઅધિકૃત વ્યક્તિઓને પ્રવેશવા પર પ્રતિબંધ
હિન્દ ન્યુઝ, ભુજ જિલ્લા મેજિસ્ટ્રેટ, કચ્છ-ભુજના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તાર જેવા કે જિલ્લા કલેક્ટર કચેરી, જિલ્લા ન્યાયાલયની કચેરી, જિલ્લા પંચાયત કચેરી, બહુમાળી ભવનમાં આવેલી સરકારી કચેરીઓ, ગાંધીધામ મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરીઓ વગેરેમાં જાહેર જનતાને લગતી કામગીરી કરવામાં આવે છે. તાજેતરમાં કેટલાક બનાવો પરથી આ તમામ કચેરીની આસપાસ તથા નજીકના સ્થળે કેટલાક વ્યક્તિઓ એકલા અથવા ટોળી બનાવીને જાહેર જનતાની છેતરપીંડી કરી પૈસા પડાવે છે. ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી ઉલટી સીધી વાતો કરી જાહેર જનતાને ભોળવીને કે લલચાવીને કે ગેરમાર્ગે દોરીને વચેટીયા તરીકે કામ કરાવી આપવાનું જણાવતા અનઅધિકૃત વચેટીયા તરીકે કામ…
Read Moreકચ્છમાં વન વિભાગ દ્વારા ઉત્તરાયણ પૂર્વે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીઓના વેચાણ સામે સર્ચ ઓપરેશન ચલાવી કડક કામગીરી હાથ ધરાઈ
કરુણા અભિયાન – ૨૦૨૬ હિન્દ ન્યુઝ, ભુજ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ પક્ષીઓની સારવાર માટે તેમજ પક્ષીઓને બચાવવા માટે જનજાગૃતિ લાવવા ૨૦ જાન્યુઆરી સુધી કરૂણા અભિયાનનું આયોજન વન વિભાગ, વિવિધ એનજીઓ અને સેવાભાવી સંસ્થાઓના સહયોગથી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ભચાઉ, નખત્રાણા તથા અંજાર રેન્જ ફોરેસ્ટ ઓફિસર્સ દ્વારા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીઓના વેચાણ સામે સર્ચ ઓપરેશન ચલાવી ઝુંબેશથી કડક કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભચાઉ, નખત્રાણા અને અંજાર રેન્જના કાર્ય વિસ્તારમાં શહેર કે ગામના પતંગ અને દોરાના વેપારીઓની દુકાનની મુલાકાત લઈ, ચાઇનીઝ તેમજ પક્ષીઓને…
Read Moreકરૂણા અભિયાન અંતર્ગત દરેક નાગરિક સંવેદનશીલતા સાથે જીવદયા માટેની પહેલમાં સામેલ થાય
હિન્દ ન્યુઝ, ભુજ ગુજરાત રાજ્ય તેના વૈવિધ્યસભર તહેવારો, ઉત્સવો અને પર્વોથી દેશભરમાં સુવિખ્યાત છે. જેમાં ઉત્તરાયણના પર્વનું અનેરૂ મહત્વ છે. ઉત્તરાયણ પર્વના ઉમંગ અને ઉત્સાહમાં આકાશમાં મુક્તપણે વિચરતા પક્ષીઓ ઘાયલ થવાના તથા મોતને ભેટવાના બનાવો બને છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ઘાયલ પક્ષીઓની સમયસર સારવાર તથા બચાવ માટે કરૂણા અભિયાન ચલાવવા સાથે નાગરિકોમાં જાગૃતિ આવે તે કાર્યક્રમો યોજવામાં આવે છે. આ જાગૃતિ અભિયાન અંતર્ગત પતંગ ઉડાડવા દરમિયાન નાગરિકો જો સંવેદનશીલ બનીને જીવદયાને ધ્યાને રાખી કેટલીક તકેદારી રાખે તો અબોલ પક્ષીઓને બચાવી શકાશે. દરેક નાગિરેક ઉત્તરાયણ પ્રસંગે ચાઈનીઝ દોરી,…
Read Moreભુજ વર્તૂળ કચેરી પીજીવીસીએલનો ઉત્તરાયણ પર નાગરિકોને સાવચેતી અને સલામતી જાળવવા અનુરોધ
હિન્દ ન્યુઝ, ભુજ પીજીવીસીએલ ભુજ દ્વારા જનતાના હિત માટે આગામી પતંગ મહોત્સવ નિમિત્તે સાવચેતીના ભાગરૂપે જરૂરી પગલા લેવા જણાવવામાં આવ્યું છે. જેમાં વીજળીના તૂટેલા તારથી બાળકોને દૂર રાખવા, ખુલ્લા વીજળીના તારને અડકવું નહિ, તાર પર ચડેલ પતંગ લેવા લંગર નાખવું નહિ, વીજ વપરાશના સાધનો, ઉપકરણો બળી જવાની સંભાવના રહેલી છે તેથી ઘરની આજુબાજુ કોઈપણ જગ્યાએ થાંભલા કે વીજળીના તારમાં અટવાયેલા પતંગ લેવા માટે લાકડી કે લોખંડ સળિયા વડે તેને કાઢવાના પ્રયાસો કરવા નહિ. ધાતુના તારથી વીજળીનો આંચકો લાગવાની અને અકસ્માત સર્જવાની સંભાવના રહે છે તેથી ધાતુના તાર બાંધીને…
Read Moreપાલીતાણાના હણોલમાં આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શાનદાર પ્રારંભ કરાવતાં ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવ
હિન્દ ન્યુઝ, ભાવનગર મોટાભાગના ખેલાડીઓ ગામડાઓ-નાના શહેરોમાંથી આવે છે તેમાંનામાં લડવાની અને જીતવાની ભાવના છે : ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવ હણોલ ગામ આસપાસના ગામો, શહેરો અને દેશ માટે પ્રેરણારૂપ :સાંસદ અરુણ ગોવિલ ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવના હસ્તે હણોલ ગામની ક્રિકેટ એકેડમીના ડ્રેસકોડનું અનાવરણ કરાયું મેક્સિકો,મોરેસિયસ સહિતના દેશો તેમજ વિભિન્ન રાજ્યોમાંથી આવેલાં પતંગબાજોએ અવનવાં અને આકર્ષક પતંગોના કરતબો રજૂ કરી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા
Read More‘પ્રભુ શ્રી રામ અને માતા શબરી મિલન દિવસ’ ની ઉજવણી નિમિત્તે પંપા સરોવરથી શબરીધામ સુધીની “શ્રી રામ આગમન મહોત્સવ” ની ભવ્ય શોભાયાત્રા યોજાઈ
હિન્દ ન્યુઝ, ડાંગ રામાયણ જેવા મહાકાવ્યની રચના સહિત સમગ્ર રામકથામાં આદિવાસી સમાજના યોગદાનનો ઉલ્લેખ કરી કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલે, શબરી ધામ અને પંપા સરોવરનું મહત્વ વર્ણવ્યું હતું. પ્રભુ શ્રી રામ-શબરી મિલનની ગાથા વર્ણવતા મંત્રીએ રામાયણ, મહાભારત જેવા મહાકાવ્યો સહિત પુરાણોમાં વર્ણિત આદિવાસી પાત્રોની ક્ષમતાનો પરિચય આપ્યો હતો. મકર સંક્રાંતિના પવન પર્વે શબરીધામ ખાતે આદિવાસી સમાજને હજારો વર્ષોની પરંપરા મુજબ સમાજની મુખ્ય ધારામાં લાવવા માટે અનેકવિધ પગલાંઓ રાજ્ય અને કેન્દ્ર સરકાર લઈ રહી છે. તેમ જણાવતા મંત્રીએ, ચાલુ વર્ષે સરકાર દ્વારા ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે જનજાતિય…
Read Moreબાંધણી-પટોળાને ‘લોકલ ટુ ગ્લોબલ’ બનાવવાનું માધ્યમ બનતી ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ
હિન્દ ન્યુઝ, રાજકોટ કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ અને ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાનના સંયુક્ત ઉપક્રમે વિરાસતને વૈશ્વિક તકો સાથે વણવા વિશે સેમિનાર યોજાયો બાંધણી અને પટોળા માટે ડિઝાઇન ઇનોવેશન, પેકેજિંગ અને નિકાસની સજ્જતા વિશે ચર્ચા કરાઈ ૭૦થી વધુ કલાકારોને પરંપરાગત હસ્તકલાને આધુનિક ડિઝાઇન સાથે સાંકળવા અને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને વેચાણ વધારવા માર્ગદર્શન અપાયું
Read Moreमनरेगा क्रियान्वयन में गुणवत्ता, पारदर्शिता और समयबद्धता सुनिश्चित करें – जिलाधिकारी श्रीमती वर्षा सिंह
हिन्द न्यूज़, बिहार वैशाली जिला पदाधिकारी श्रीमती वर्षा सिंह की अध्यक्षता में समाहरणालय कार्यालय प्रकोष्ठ में ग्रामीण विकास विभाग द्वारा संचालित मनरेगा योजना सहित अन्य योजनाओं की विस्तृत समीक्षात्मक बैठक आयोजित की गई। जिसमें महत्वपूर्ण बैठक में जिला कार्यक्रम पदाधिकारी, सभी प्रखंड विकास पदाधिकारी तथा प्रखंड स्तरीय कार्यक्रम पदाधिकारी, मनरेगा उपस्थित थे। सर्वप्रथम मनरेगा अंतर्गत मानव दिवस सृजन की समीक्षा के क्रम में जिला कार्यक्रम पदाधिकारी, मनरेगा द्वारा अवगत कराया गया कि वित्तीय वर्ष 2025-26 में मानव दिवस सृजन का लक्ष्य 75.67 लाख के विरुद्ध अब तक 53.68…
Read More