બાંધણી-પટોળાને ‘લોકલ ટુ ગ્લોબલ’ બનાવવાનું માધ્યમ બનતી ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ

હિન્દ ન્યુઝ, રાજકોટ

કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ અને ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાનના સંયુક્ત ઉપક્રમે વિરાસતને વૈશ્વિક તકો સાથે વણવા વિશે સેમિનાર યોજાયો

બાંધણી અને પટોળા માટે ડિઝાઇન ઇનોવેશન, પેકેજિંગ અને નિકાસની સજ્જતા વિશે ચર્ચા કરાઈ

૭૦થી વધુ કલાકારોને પરંપરાગત હસ્તકલાને આધુનિક ડિઝાઇન સાથે સાંકળવા અને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને વેચાણ વધારવા માર્ગદર્શન અપાયું

Related posts

Leave a Comment