ઝાંરખડ રાજ્યની મહિલાને પોતાના પરીવાર સાથે મિલન કરાવતુ ડાંગ સખી વન સ્ટોપ સેન્ટર

હિન્દ ન્યુઝ, સુરત            ઝાંરખડ રાજ્યની મહિલાને પોતાના પરીવાર સાથે મિલન કરાવતુ ડાંગ સખી વન સ્ટોપ સેન્ટર – આહવા તાલુકાના ધવલીદોડ ગામના બસ સ્ટેશન પરથી તા. 08 /03/2023 ના રોજ આશરે 42 વર્ષીય એક અજાણ મહિલા મળી આવી હતી. જે મહિલાને મહિલા અને બાળ વિકાસ અઘિકારી કચેરી આહવા-ડાંગ ના માર્ગદર્શન હેઠળ ચાલતા સખી વન સ્ટોપ સેન્ટર આહવા ખાતે લાવી આશ્રય આપવામા આવ્યો હતો. અહિ સેન્ટરના કાઉન્સેલર દ્વારા આશ્રિત મહિલાનુ કાઉન્સેલિંગ કરતા મહિલાએ પોતાનુ નામ કૌશલ્યારાણાબેન મનોજભાઈ મિસ્ત્રી, રહેવાસી ઝારખંડ રાજ્યના કોડેરમા જિલ્લાના વતની હોવાનુ જણાવેલ હતુ.…

Read More

ચિઠ્ઠી ફેંકીને મહિલાઓને બદનામ કરનારની પોલીસે ધરપકડ કરી

હિન્દ ન્યુઝ, જસદણ જસદણમાં અજાણ્યા શખ્સ દ્વારા મહિલાઓને ખોટી રીતે બદનામ કરવા પ્રયાસ કરતા ઉમિયા નગર બે વિસ્તારમાં રહેતા ભીખ શેલિયા નામના વૃદ્ધ ની ધરપકડ કરી મહિલાઓના નામ જોગ બિભત્સ ચિઠ્ઠી લખીને ઘરમાં ફેંકવાની વૃદ્ધને કુટેવથી વિસ્તાર વાસી પરેશાન હતા ઉમિયા નગર,ચિતલિયા રોડ,ભગવાન પરા સહિત 5 જેટલા વિસ્તારમાં માનસિક વિકૃત વૃદ્ધનું કૃત્ય કર્યું હતું વૃદ્ધ દ્વારા રૂ,10 નોટ,રૂ,20 ની નોટ, રૂ,50 ની નોટ તેમજ કાગળની ચિઠ્ઠી લખીને ફેકતો હતો બાઈક ઉપર આ વિસ્તારમાં આંટા ફેરા કરતા હોવાના CCTV ફૂટેજ આવ્યા સામે આવતા જસદણ પોલીસ CCTV ના આધારે વૃદ્ધની ધડપકડ કરી…

Read More

પોષણથી ભરપૂર છે મિલેટ્સ, રોજિંદા આહારમાં કરો સિલેક્ટ’

હિન્દ ન્યુઝ, સુરત                યુનો દ્વારા વર્ષ-૨૦૨૩ને ‘ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ’ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. ઉપરાંત, ભારત આ વર્ષે જી-૨૦ સમિટની અધ્યક્ષતા કરી રહ્યું છે, ત્યારે જી-૨૦ અંતર્ગત સ્વાસ્થ્ય, પર્યાવરણ, પોષણ, વ્યાપાર સહિતના રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય વિષયો પર બેઠકો યોજાઈ રહી છે. G20 ની બેઠકોમાં મિલેટ્સને પણ ચર્ચા-મંત્રણાનો હિસ્સો બનાવવામાં આવ્યો છે. તા.૨૬મી માર્ચના રોજ ઉત્તરપ્રદેશના વૃંદાવન ખાતે જી-૨૦ અને ‘ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ’ના ભાગરૂપે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઉપસ્થિતિમાં તા.૨૫ થી ૨૭ માર્ચ દરમિયાન ત્રિદિવસીય ‘જી-૨૦ આંતરરાષ્ટ્રીય યોગ ઉત્સવ…

Read More