નિર્ધારિત ઉંમર પહેલા છોકરા-છોકરીઓના લગ્ન ન કરાવવા માટે લગ્ન પ્રતિબંધક અધિકારી દ્વારા જાહેર જનતાને અનુરોધ

 હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર      હિંદુ પ્રચાંગ મુજબ આગામી તા.૨૨/૦૪/૨૦૨૩ શનિવારના રોજ અક્ષય તૃતીયા (અખાત્રીજ) છે. આ દિવસે મોટા પ્રમાણમાં છોકરા છોકરીના લગ્ન થવાની સંભાવનાઓ રહેલી છે. છોટા ઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં હજી પણ સામાજિક પ્રથા પ્રમાણે લગ્નો થતા હોય છે. ઘણા જાતિ સમુદાયોમાં સગીર વયના છોકરા-છોકરીઓના લગ્ન કરાવવામાં આવે છે. જેની માઠી અસર સમાજ અને પરિવાર ઉપર થતી હોય છે. બાળલગ્ન પ્રતિબંધ અધિનિયમ-૨૦૦૬ મુજબ બાળ લગ્નએ કાનૂની અપરાધ છે. છોટાઉદેપુર જિલ્લામાં બાળ લગ્નો અટકાવવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા જાહેર જનતાને સરકારશ્રીના કાયદા મુજબ છોકરીના લગ્ન ૧૮ વર્ષ અને…

Read More