ચિઠ્ઠી ફેંકીને મહિલાઓને બદનામ કરનારની પોલીસે ધરપકડ કરી

હિન્દ ન્યુઝ, જસદણ

જસદણમાં અજાણ્યા શખ્સ દ્વારા મહિલાઓને ખોટી રીતે બદનામ કરવા પ્રયાસ કરતા ઉમિયા નગર બે વિસ્તારમાં રહેતા ભીખ શેલિયા નામના વૃદ્ધ ની ધરપકડ કરી મહિલાઓના નામ જોગ બિભત્સ ચિઠ્ઠી લખીને ઘરમાં ફેંકવાની વૃદ્ધને કુટેવથી વિસ્તાર વાસી પરેશાન હતા ઉમિયા નગર,ચિતલિયા રોડ,ભગવાન પરા સહિત 5 જેટલા વિસ્તારમાં માનસિક વિકૃત વૃદ્ધનું કૃત્ય કર્યું હતું વૃદ્ધ દ્વારા રૂ,10 નોટ,રૂ,20 ની નોટ, રૂ,50 ની નોટ તેમજ કાગળની ચિઠ્ઠી લખીને ફેકતો હતો બાઈક ઉપર આ વિસ્તારમાં આંટા ફેરા કરતા હોવાના CCTV ફૂટેજ આવ્યા સામે આવતા જસદણ પોલીસ CCTV ના આધારે વૃદ્ધની ધડપકડ કરી જેલ હવાલે કર્યો

તાલુકા બ્યુરો ચીફ : વિજય ચાંવ

Related posts

Leave a Comment