અમદાવાદ કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે લાયન્સ કલબ ઇન્ટરનેશનલ થતા સર્વોદય યુથ વેલ્ફેર સોસાયટી ગુજરાત આયોજિત પાંચોમો સમૂહ લગ્નોત્સવ યોજાયો

અમદાવાદ ફૂટબોલ ગ્રાઉન્ડ કાંકરીયા ખાતે લાયન્સ કલબ ઇન્ટરનેશનલ તથા સર્વોદય યુથ વેલફેર સોસાયટી ગુજરાતના સંયુક્ત ઉપક્રમે પાંચમાં સમૂહ લગ્નોત્સવમાં યોજાયો ૨૦ દીકરીઓને વિવિધ કરિયાવર.અપાયો હતો તા૧૮/૧ ના રોજ સવારે ૧૦-૩૦ કલાકે શનિવારે ,ફૂટબોલ ગ્રાઉન્ડ કાંકરિયા ખાતે દરેક દાતાઓ તથા પ્રમુખશ્રીઓને મોમેન્ટો દ્વારા મેયર શ્રીના વરદહસ્તે સન્માન કરવામાં આવ્યું હતું જેમાં મૅયરશ્રી બીજલબેન પટેલ તેમજ આમંત્રિત સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓ ના અગ્રણીઓ, મહેમાનો ઉપસ્થિત રહી નવ દંપતીઓને વ્યોમ હો પૃથ્વી દંપતી હો સુમંગલમ ના આશીર્વાદ આપ્યા હતા.

Read More

ગોંડલમાં મહારાણા પ્રતાપ ની423મી પુણ્યતિથિ નિમિત્તે  ક્ષત્રિય યુવા સંગઠન તથા જયશ્રીરામ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ  તાથ અન્ય સમાજો દ્વારા  પૂજન કરવામાં આવ્યું હતું

ગોંડલમાં ક્ષત્રિય યુવા સંગઠન તથા જયશ્રીરામ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 443 મી પુણ્યતિથિ નિમિત્તે અન્ય સમાજ સાથે રહી ને પૂજન કરવામાં આવ્યું હતુ આ પૂજન કરવાથી અન્ય સમાજને પ્રેરણા મળે તે માટે ક્ષત્રિય યુવા સંગઠન વર્ષો વર્ષથી આ પૂજન કરવામાં આવી રહેલ છે હાલ સમાજમાં અન્ય સમાજને પણ પ્રેરણારૂપ બનતું ક્ષત્રિય યુવા સંગઠન તથા જય શ્રી રામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લોકોને સાથે રાખી મહારાણા પ્રતાપ ની પુણ્યતિથિ ને ઉજવવામાં આવી છે રિપોર્ટર : પૃથ્વીરાજસિંહ જાડેજા ગોંડલ 

Read More

लखीमपुरखीरी की उभरती गायिका तनिषा खान की आवाज में गाना रिकॉर्ड

सुनैना द ब्लाइंड की मुंबई में  संगीतमय शुरूआत    लखीमपुरखीरी की उभरती गायिका तनिषा खान की आवाज में गाना रिकॉर्ड (मुंबई से शामी एम इरफ़ान की रिपोर्ट)         लाइसियम मूवी प्रोडक्शन के बैनर तले एक बॉलीवुड हिंदी फिल्म का निर्माण किया जा रहा है, जिसका टाइटल है ‘सुनैना द ब्लाइंड’। इस फिल्म में संगीत दे रहे हैं  है अमन श्लोक। पिछले दिनों मुंबई के गोरेगांव पश्चिम स्थित एक रिकॉर्डिंग स्टूडियो में गानों की रिकॉर्डिंग का सिलसिला शुरू हुआ। फिल्म के लिए पहला गाना उत्तर प्रदेश लखीमपुर खीरी…

Read More

જૂનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારી ની કચેરી તેમજ જુનાગઢ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ શેક્ષણિક અધીવેશન -૨૦૨૦

જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી તેમજ જૂનાગઢ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના સંયુક્ત ઉપક્રમે કેશોદ PVMઈન્ટર નેશનલ સ્કૂલ ના પ્લે ગ્રાઉન્ડ મુકામે એક અધિવેશન 2020 નું ભવ્ય આયોજન કરવામાં આવેલ જેમાં અતિથિ વિશેષ દ્વારા દીપ પ્રાગટય કરી અને કાર્યક્રમ ને લિલી ઝંડી આપેલ હતી જેમાં પ પૂ શાસ્ત્રી શ્રી નિલકંઠચરણ દાસ જી સ્વામી(વેદાંત ચાર્ય ) પીપલાણા તેમજ કોઠારી શ્રી નિર્ગુણજીવન દાસ જી સ્વામી તેમજ ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ તેમાંજ કાર્યક્રમ ના અધ્યક્ષ શ્રી ભરત ભાઈ આર પટેલ.જિલ્લા શિક્ષણાધિકારી જૂનાગઢ શ્રી નૈષધ મકવાણા.વેજાભાઈ પીઠીયા.અને જયેશ ભાઈ લાડાણી. દિનેશ ભાઈ મોરી સાહેબ…

Read More

લાઠી તાલુકા ના દામનગર શહેર માં રાષ્ટ્રીય કાર્યક્રમ પોલિયો રવિવાર ની ઉજવણી

દામનગર, દામનગર શહેર માં અમરેલી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એચ. એફ. પટેલ સાહેબ, ડૉ. આર. કે. જાટ સાહેબ ની સૂચનાથી અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. આર. આર. મકવાણા સાહેબ ના માર્ગદર્શન હેઠળ દામનગર શહેર માં રાષ્ટ્રીય કાર્યક્રમ પોલિયો NID બાળ લકવા નાબૂદી દિવસ નું ૭ બુથ અને ૧૩ અલગ અલગ જગ્યા એ ઉદ્ઘાટન કરી ઉજવણી કરવામાં આવી. જેમાં દામનગર નગરપાલિકા પ્રમુખ, ઉપ પ્રમુખ હરેશભાઈ પરમાર, દામનગર શહેર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ નારોલા, પ્રતિષ્ઠિત અગ્રણી હિમાંશુભાઈ તન્ના ચિરાગભાઈ સોલંકી તેમજ આગેવાનો દ્વારા વિવિધ સ્થળે ઉદ્ઘાટન કરી ઉજવાની કરવામાં આવી, તેમજ સમગ્ર…

Read More

ડૉ . સીમાબેન પટેલ ને અખિલ ભારત જર્નાલિસ્ટ ફેડરેશનમાં ગુજરાત રાજ્ય ના પ્રમુખ તરીકે નિમણુંક

સાઉથ એશિયન રિપોર્ટર એસોસિયેશનનાં સ્થાપક ચેરપર્સન, હિન્દ ન્યૂઝ (ન્યૂઝપેપર) ના તંત્રીશ્રી અને રાષ્ટ્રીય એકતા મંચના સ્થાપક અધ્યક્ષા તથા અનેકો અનેક સેવાકીય સંસ્થાઓ માં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પદવી પર રહી ” લોક સેવા એ જ માનવ સેવા” ને હર હંમેશ સાર્થક બનાવનાર કાલાવડ અને જામનગરમાં હંમેશા લોકસેવા અને પ્રજાલક્ષી કાર્યો માં પોતાનું જીવન વ્યતીત કરનારા આપણા સૌના આદરણીય એવા માન. ડો. સીમાબેન પટેલ ને “અખિલ ભારત જર્નાલિસ્ટ ફેડરેશન” માં ગુજરાત રાજ્યના પ્રમુખ તરીકે નિમણુંક થવા બદલ ખુબ ખુબ અભિનંદન

Read More

બગસરા ખાતે ભારતીય ટપાલ વિભાગ દ્વારા આધાર સુધારણા કાર્યક્રમ યોજાયો

આજરોજ તારીખ૧૭/૧ના રોજ “બગસરા પ્રાથમિક સ્કૂલ” નટવર નગર બગસરા  ખાતે “ભારતીય ટપાલ વિભાગ” દ્વારા આયોજીત આધારકાર્ડ સુધારણા તેમજ નવા આધારકાર્ડ બનાવવા માટેના સુંદર મજાના કેમ્પનું જન સેવા હિતાર્થે,પબ્લીક રિલેશન ઇન્સ્પેક્ટર / માર્કેટિંગ એકજ્યુકેટિવ શ્રી કિશોરભાઈ ભટ્ટ તથા  સિસ્ટમ મેનેજર શ્રી મેહુલભાઈ લાખાણી,પંકજભાઈ જોશી,અરવિદભાઈ જાલેલા તેમજ સ્ટાફ મિત્રો દ્વારા આયોજન કરવામાં આવેલ,જેમાં સ્કૂલ કેમ્પસ પ્રિન્સિપાલ શ્રી અશોકભાઈ  તેમજ કો ઓર્ડીનેટર શ્રી વિઠલાણી સાહેબ આસપાસના વિસ્તારના લોકો દ્વારા ખુબજ બહોળો પ્રતિસાદ સાંપડેલ.તે બદલ પોસ્ટલ પરિવાર સમગ્ર સ્કૂલના સ્ટાફનો અંતઃકરણથી આભાર માને છે

Read More

દામનગર ના દહીંથરા પ્રાથમિક શાળા ખાતે વાર્ષિક તપાસણી અને શાળા ગુણોત્સવ

દામનગર, દામનગર ના દહીંથરા પ્રાથમિક શાળા ખાતે વાર્ષિક તપાસણી અને શાળા ગુણોત્સવ ૨૦ અંતર્ગત કાર્યક્રમો યોજાયા જેમાં લાઠી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિદ્યા ની દેવી તરીકે શિક્ષણ ક્ષેત્રે સુંદર પ્રવૃત્તિ માટે સેવારત ટી.પી.ઓ નિમિષાબેન દવે નું શાળા ની વિદ્યાર્થીની ઓ એ પુષ્પ અર્પી સ્વાગત કર્યું હતું ગુણોત્સવ માટે પધારેલ સ્કૂલ ઇન્સ અભિષેકભાઈ ઠાકર, બી.આર.સી સલીમભાઈ લોહિયા, રમેશભાઈ પરમાર, ગૌરાંગભાઈ જોશી, શલેશભાઈ વિસાણી, યોગેશભાઈ નિમાવત, અંનતભાઈ ભટ્ટ, ભારતીબેન વગેરે એ શાળા ની શેક્ષણિક પ્રવૃત્તિ ઓ જોઈ દરેક વર્ગ ખંડમાં નિરીક્ષણ કરેલ શાળા નું કાર્ય જોઈ ને શાળા ના આચાર્ય દેવીલાલ કે. રાવલ…

Read More

દામનગર સામાજિક અગ્રણી સ્વ બી.ડી પટેલ ની સ્મૃતિ માં પ્રવેશદ્વાર નિર્માણ

દામનગર, દામનગર શહેર માં સામાજિક અગ્રણી સ્વ ભુપતભાઈ દેવજીભાઈ બી.ડી.પટેલ ની સ્મૃતિ માં સદગત ના પુત્ર રત્નો દ્વારા નિર્માણ થઈ રહેલ પ્રવેશદ્વાર સ્થળે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર સહિત ના અગ્રણી ઓ લાઠી તાલૂકા પંચાયત ના પ્રમુખ જનકભાઈ તળાવીયા લાઠી તાલુકા કોંગ્રેસ ના અગ્રણી રામજીભાઈ ઈસામલિયા દામનગર એ.પી એમ.સી ના ચેરમેન ભગવનભાઈ નારોલા અરજણભાઈ નારોલા  દેવેન્દ્ર જુઠાણી મહેબૂબભાઈ ચૌહાણ સહિત ના અગ્રણી ઓ પિતા ની સ્મૃતિ માં ભવ્ય પ્રવેશદ્વાર નિર્માણ કરતા સ્વ બી.ડી પટેલ ના પુત્રો યોગેશભાઈ નારોલા, રાજેશભાઇ નારોલા, પ્રકાશભાઈ નારોલા ને ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે શુભેચ્છા પાઠવી ખુશી વ્યક્ત કરી દામનગર…

Read More

માં ગૌસેવા હોસ્પિટલ કુકસવાડા મુકામે ગાયત્રી મહાયજ્ઞ તેમજ અનેક વિધ કાર્યક્રમો યોજાયા

માંગરોળ, પૃથ્વી પરની કામધેનુ એટલે ગાય. ગાયને આપણે માતા તરીકે પૂજીએ છીએ.આપણા વેદો અને પૂરાણોમાં સર્વ જીવોમાં શ્રેષ્ઠ ગાયને ગણવામાં આવી છે.ભારતની પ્રાણવાન પ્રજા ગાયને આભારી છે.પૃથ્વી પર જો ગાય માતા સુખી હશે તો જ આપણે સુખી રહીશુ.પરંતુ આજના સમયમાં માણસ પૈસા અને સંપતીની પાછળ એટલો બધો ઘેરાઈ ગયો છે કે તે ગાયના સાચા મુલ્યને ભુલી ગયો છે, પરિણામે આજે દરેક જગ્યાએ ગાય દુઃખી અને અસહાય નજરે પડે છે જે આવનારા સમય માટે ભયંકર પરિણામ લાવી શકે તેમ છે આવી જ  બિમાર , લાચાર અને દુઃખી ગાયો માટે કુકસવાડા ગામના…

Read More