દામનગર સામાજિક અગ્રણી સ્વ બી.ડી પટેલ ની સ્મૃતિ માં પ્રવેશદ્વાર નિર્માણ

દામનગર,

દામનગર શહેર માં સામાજિક અગ્રણી સ્વ ભુપતભાઈ દેવજીભાઈ બી.ડી.પટેલ ની સ્મૃતિ માં સદગત ના પુત્ર રત્નો દ્વારા નિર્માણ થઈ રહેલ પ્રવેશદ્વાર સ્થળે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર સહિત ના અગ્રણી ઓ લાઠી તાલૂકા પંચાયત ના પ્રમુખ જનકભાઈ તળાવીયા લાઠી તાલુકા કોંગ્રેસ ના અગ્રણી રામજીભાઈ ઈસામલિયા દામનગર એ.પી એમ.સી ના ચેરમેન ભગવનભાઈ નારોલા અરજણભાઈ નારોલા  દેવેન્દ્ર જુઠાણી મહેબૂબભાઈ ચૌહાણ સહિત ના અગ્રણી ઓ પિતા ની સ્મૃતિ માં ભવ્ય પ્રવેશદ્વાર નિર્માણ કરતા સ્વ બી.ડી પટેલ ના પુત્રો યોગેશભાઈ નારોલા, રાજેશભાઇ નારોલા, પ્રકાશભાઈ નારોલા ને ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે શુભેચ્છા પાઠવી ખુશી વ્યક્ત કરી દામનગર શહેર ની શોભા માં અભિવૃદ્ધિ કરતા મુખ્ય પ્રવેશદ્વાર સ્થળે પધારે પ્રકાશભાઈ નારોલા ની મુલાકાત લીધી હતી.

Related posts

Leave a Comment