જૂનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારી ની કચેરી તેમજ જુનાગઢ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ શેક્ષણિક અધીવેશન -૨૦૨૦

જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી તેમજ જૂનાગઢ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના સંયુક્ત ઉપક્રમે કેશોદ PVMઈન્ટર નેશનલ સ્કૂલ ના પ્લે ગ્રાઉન્ડ મુકામે એક અધિવેશન 2020 નું ભવ્ય આયોજન કરવામાં આવેલ

જેમાં અતિથિ વિશેષ દ્વારા દીપ પ્રાગટય કરી અને કાર્યક્રમ ને લિલી ઝંડી આપેલ હતી
જેમાં પ પૂ શાસ્ત્રી શ્રી નિલકંઠચરણ દાસ જી સ્વામી(વેદાંત ચાર્ય ) પીપલાણા તેમજ કોઠારી શ્રી નિર્ગુણજીવન દાસ જી સ્વામી તેમજ ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ તેમાંજ કાર્યક્રમ ના અધ્યક્ષ શ્રી ભરત ભાઈ આર પટેલ.જિલ્લા શિક્ષણાધિકારી જૂનાગઢ શ્રી નૈષધ મકવાણા.વેજાભાઈ પીઠીયા.અને જયેશ ભાઈ લાડાણી. દિનેશ ભાઈ મોરી સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ કાર્યક્રમ ને આગળ ધપાવવામાં આવ્યો હતો અને જે નિવૃત્ત થયેલા શિક્ષકો છે તેમને સન્માનિત કરવામાં આવેલા હતા અને આવેલા અતિથિને પણ સન્માનિત કરવામાં આવેલા હતા જેમાં ધારાસભ્યશ્રી દેવાભાઈ મલમ તેમજ અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમની પૂર્ણ થયા બાદ તમામ શિક્ષકોએ તેમજ અતિથિઓ ભોજન સાથે મળી અને લીધું હતું

રિપોર્ટર  : જગદીશ યાદવ જૂનાગઢ

Related posts

Leave a Comment