હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ તા. -૨૩, ગીર-સોમનાથ જિલ્લામાં આગામી ૨૮ ફેબ્રુઆરી નાં રોજ સ્થાનિક સ્વરાજ્ય તેમજ નગરપાલિકા ચૂંટણી-૨૦૨૧ યોજવામાં આવનાર છે. જે અન્વયે મતદારો મતદાન કરવા પ્રોત્સાહિત થાય અને લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતના લાવવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અજય પ્રકાશના માર્ગદર્શન હેઠળ અધિક કલેકટર, સ્વેપ નોડલ અધિકારી, મામલતદાર અને ટી.પી.ઇ.ઓ. દ્વારા ઉના ખાતે બાઇક રેલી યોજાઇ હતી. જેમાં ઉના પ્રાથમિક શાળાઓના શિક્ષકો અને આચાર્યઓએ સહભાગી થઇ બાઇક ઉપર મતદાન જાગૃતિના પ્લે કાર્ડ સાથે મતદારોને ૨૮/૦૨/૨૦૨૧નાં રોજ મતદાન અવશ્ય કરવાની અપીલ કરી હતી.
Read MoreCategory: Politics
સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી અંતર્ગત નડીઆદ નગરપાલિકા માટે કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢઢેરો
હિન્દ ન્યૂઝ, નડિયાદ નડિયાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી આડે પાંચ દિવસ બાકી છે, ત્યાં કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો બહાર પાડી રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. આ ઢંઢેરામાં કોંગ્રેસે શહેરની સળગતી સમસ્યાને ઉકેલવાનો દાવો કર્યો છે. ખાસ કરીને આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા અને અન્ય વિભાગને આવરી લેવામાં આવ્યાં છે. આ ઉપરાંત કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં પણ પારદર્શકતા લાવવાનો દાવો કરવામાં આવ્યો છે. નડિયાદમાં રસ્તા, ગટર, પાણી, આરોગ્ય સહિતના પ્રશ્ને અસંતોષ જોવા મળે છે. આ અસંતોષને ચૂંટણીમાં મતમાં ફેરવવા કોંગ્રેસ દ્વારા મંગળવારના રોજ ઢંઢેરો બહાર પાડી ભાજપને રીતસર દોડતું કરી દીધું છે. આ ચૂંટણીમાં હેલ્થના મામલે કાયમી…
Read Moreવિરમગામ તાલુકાનાં કયલા ગામે ભાજપ ની સભા યોજાઈ
હિન્દ ન્યૂઝ, વિરમગામ આજ રોજ વિરમગામ તાલુકા ના કાયલા ગામ ખાતે અગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત રાજ્યના કેબિનેટ મંત્રી માનનિય ભુપેન્દ્રસિંહ ચુડાસમા ની પ્રેરક ઉપસ્થિત મા સભા યોજાયી. જેમા અમદાવાદ જીલ્લા ભાજપ મહામંત્રી નવદિપભાઈ ડોડીયા, અમદાવાદ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ પ્રભુભાઈ કોળી પટેલ, વિરમગામ તાલુકા ભાજપ પ્રમુખ કિરીટસિંહ, વિરમગામ તાલુકા ભાજપ મહામંત્રી રમેશભાઈ કોળી પટેલ, શાહપુર જીલ્લા પંચાયત સીટ ના ઉમેદવાર લલિતાબેન પઢાર, કાયલા તાલુકા પંચાયત સીટ ના ઉમેદવાર કમરૂદીનભાઇ, અમદાવાદ જીલ્લા પંચાયત આરોગ્ય સમિતિના પુર્વ ચેરમેન જગદીશભાઈ મેળીયા, શાહપુર જીલ્લા પંચાયત સીટ ના પ્રભારી કનુબાપુ, વિરમગામ તાલુકા પંચાયત ન્યાય સમિતિ…
Read Moreનડિયાદ ખાતે ચૂંટણી પર્વમાં જોડાયેલા અધિકારીઓ/કર્મચારીઓએ બેલેટ પત્રોથી મતદાન કર્યુ
હિન્દ ન્યૂઝ, નડિયાદ ખેડા જિલ્લામાં પાંચ નગર પાલિકા અને આઠ તાલુકા પંચાયનોની ચૂંટણી આગામી તા.૨૮/૦૨/૨૦૨૧ના રોજ યોજાનાર છે. આ ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા અધિકારીઓ અને કમર્ચારીઓ તેઓના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે આજે ખેડા જિલ્લામાં વિવિધ સ્થળોએ આવા કર્મચારીઓ અને અધિકારીઓ માટે બેલેટ પત્રો દ્વારા મતદાનનો કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો. જે અન્વયે નડિયાદ નગરપાલિકાની ચૂંટણીમાં ચૂંટણી કામે રોકાયેલ અધિકારીઓ/કર્મચારીઓ તરફથી પોસ્ટલ બેલેટથી મતદાન પ્રક્રિયા ઇપ્કોવાળા હોલ, પારસ સર્કલ, નડિયાદ ખાતે આજરોજ સવારે ૮ કલાકે શરૂ થયું હતું. જેમાં જિલ્લાના ચૂંટણી વહીવટીતંત્ર દ્વારા નડિયાદ નગરપાલિકાના તમામ વોર્ડના આશરે ૬૦૦ જેટલા કર્મચારીઓ…
Read Moreનડિયાદ નગરપાલિકા ચૂંટણીમાં રોકાયેલ અધિકારી ઓ નુ આજે મતદાન
હિન્દ ન્યૂઝ, નડિયાદ આજરોજ નડિયાદ નગરપાલિકાની ચુટણીમાં ચુંટણી કામે રોકાયેલ અધિકારી ઓ કર્મચારીઓ વગેરે ઓ તરફ થી આજે પોસ્ટલ બેલેટ થી મતદાન પ્રકિયા ઈપ્કોવાલા હૉલ, પારસ સર્કલ, નડિયાદ ખાતે સવારના ૮:૦૦ કલાકથી શરૂ કરવામાં આવેલ હતી. તેમાં સવાર થી મોટી સંખ્યામાં સરકારી કર્મચારી ઓ તથા અધિકારી ઓ દ્વારા બેલેટ પેપર થી મતદાન કરવામાં આવ્યું હતું. નડિયાદ શહેર ના ડેપ્યુટી કલેક્ટર રમેશ મેરજા દ્વારા સો પ્રથમ સવારે બેલેટ પેપર થી મતદાન કરવામાં આવ્યું અને ત્યાર પછી નડિયાદ શહેર ના હોમગાર્ડ ના જવાનો, પોલીસ સ્ટાફ તથા સરકારી સ્કૂલ ના સ્ટાફ વગેરે ઓ…
Read Moreદર્ભાવતિ નગરીમાં વોર્ડ નંબર ૮નું શુભારંભ કરવામાં આવ્યું
હિન્દ ન્યૂઝ, ડભોઈ ડભોઇ- દર્ભાવતિ નગરીમાં વોર્ડ નંબર ૮ માં કોંગ્રેસે મઘ્યસ્થ કાર્યલય મોલાના સદ્દ્દામ હુસેન ના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવ્યું. ડભોઇ -દર્ભાવતિ નગરીમાં ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે. તેમતેમ રાજકીય ક્ષેત્રે ગરમાવો આવી રહ્યો છે અને ચૂંટણી નો માહોલ જોર પકડી રહ્યો છે. ડભોઇ- દર્ભાવતિ નગરીમાં આજરોજ વોર્ડ નંબર ૮ માં કોંગ્રેસ ના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. આ કાર્યાલયના ઉદ્દઘાટન થી વોર્ડ નંબર ૮ ના કોંગ્રેસ ના ઉમેદવારોએ પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. આ વોર્ડ નંબર ૮…
Read Moreપ્રભાસ પાટણ વોર્ડ નં. 2 માં કોંગ્રેસ કાર્યાલય નું ઉદઘાટન
હિન્દ ન્યૂઝ, વેરાવળ પ્રભાસ પાટણ વોર્ડ નં. 2 માં કોંગ્રેસ કાર્યાલય નું ઉદઘાટન હાજી આહમદ ભાઈ ભાદરકા ના વરદહસ્તે કરવામાં આવ્યું. જેમાં નુરદીન ભાઈ પટેલ, હારૂનભાઈ પ્રિમિયર, હારૂનભાઈ સરપંચ, હારૂનભાઈ ગોહેલ, હારૂનભાઈ શેખ, મુસાભાઈ વાકોટ, ફારૂક ભાઈ કાલવાણિયા, યાસીનભાઈ કાઉન્સિલર, સલિમભાઈ સોડાવાલા, કિશનભાઈ, રામભાઈ વગેરે સભ્યોએ હાજરી આપી પ્રોત્સાહિત કરેલ. રિપોર્ટર : મો.સઈદ મહિડા, વેરાવળ
Read Moreવેરાવળ-પાટણ સયુંકત નગરપાલિકા ના વોર્ડ ન.5 અને 6 ના કોંગ્રેસ ના મધ્યસ્થ કાર્યાલયોનું ભવ્ય ઉદઘાટન
હિન્દ ન્યૂઝ, વેરાવળ વેરાવળ ના વોર્ડ ન.5 અને 6 ના કોંગ્રેસ ના મધ્યસ્થ કાર્યાલયો નું ધામધૂમ થી ઉદઘાટન કરવામાં આવ્યું. જેમાં ખૂબ મોટી સંખ્યા મા લોકો જોડાણા હતા. આ તકે સોમનાથ મત વિસ્તારના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના મોભી નુસરતભાઈ પંજા, ખારા કુવા પ્રમુખ રફીકભાઈ મૌલાના, જયકરભાઈ ચોંટાઈ, વિક્રમભાઈ તન્ના, અશોકભાઈ ગદા, મનસુખભાઇ ગોહેલ, ઉષાબેન, ભગુભાઈ, અનવરભાઈ ચૌહાણ, જાવેદ પટેલ, ફારૂકભાઈ સોરઠીયા, ફારૂક પેરેડાઈઝ, મુસ્લિમ સમાજ ના તમામ પટેલો અને વોર્ડ નં.5,6,8,10 ના કોંગ્રેસ ના ઉમેદવારો અને મોટી સંખ્યા મા કોંગ્રેસી કાર્યકર્તાઓ જોડાયા…
Read Moreવેરાવળ પાટણ શહેર દ્વારા ‘વિજય વિશ્વાસ સંમેલન’ નું આયોજન
હિન્દ ન્યૂઝ, વેરાવળ વેરાવળ ખાતે સ્થાનિક સ્વરાજય ની ચૂંટણી સંદર્ભે ભારતીય જનતા પાર્ટી વેરાવળ પાટણ શહેર દ્વારા ‘વિજય વિશ્વાસ સંમેલન’ નું આયોજન કરવામાં આવેલ. જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ ભાઈ માંડવીયા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, પ્રદેશ મંત્રી આદરણીય ઝવેરીભાઈ ઠકરાર, ગીર સોમનાથ જિલ્લા અધ્યક્ષ માનસિંહ ભાઈ પરમાર, પૂર્વમંત્રી જસાભાઈ બારડ, પૂર્વ બીજનિગમ ચેરમેન રાજશીભાઈ જોટવા, જિલ્લા ભાજપ મહામંત્રી ડૉ. વઘાસીયા, જિલ્લા ઉપપ્રમુખ પ્રવીણભાઈ રૂપારેલિયા, વેરાવળ પાટણ શહેર ભાજપ પ્રમુખ દેવાભાઈ ધારેચા મહામંત્રી ભરતભાઈ ચોલેરા વેરાવળ શહેર મંડળ ના ઇન્ચાર્જ ડૉ. સંજયભાઈ પરમાર તેમજ જીલ્લા તથા શહેર…
Read Moreમાંગરોળનાં અતિસંવેદનશીલ ગણાતાં ઝંખવાવ ખાતે ચૂંટણીને ધ્યાનમાં લઈ પોલીસે યોજેલી ફ્લેગ માર્ચ
હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત) આગામી તારીખ 28 મી ફેબ્રુઆરીનાં રોજ માંગરોળ તાલુકાનું 5 જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની 24 બેઠકો માટે મતદાન થનાર છે. મતદાન શાંતિભર્યા માહોલમાં સપન્ન થાય એ માટે પોલીસ એક્શનમાં આવી ગઈ છે. માંગરોળ તાલુકાનું ઝંખવાવ અતિ સંવેદનશીલ વિસ્તારમાં ગણાય છે. સાથે જ ઝંખવાવ જિલ્લા પંચાયત અને ઝંખવાવ તાલુકા પંચાયત બેઠક ઉપર મતદાન થનાર છે. જેને ધ્યાનમાં લઈ આજે સુરતનાં DYSP જાડેજા અને માંગરોળનાં PSI પરેશ એચ.નાયીનાં નેતૃત્વમાં સમગ્ર ઝંખવાવ ગામનાં વિસ્તારોમાં પોલીસ ની ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. મતદાન શાંતિભર્યા…
Read More