હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લાના ખેડૂતોના કલ્યાણ અને પ્રાકૃતિક ખેતીના વ્યાપક પ્રસાર માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક કૃષિ તાલીમ અને મિલેટ મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, ખેતીવાડી વિભાગ, આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના ઉચ્ચ અધિકારીઓએ પ્રેરક ઉપસ્થિતિ નોંધાવી ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન બાઈસેગના માધ્યમથી રાજ્યકક્ષાના કૃષિ નિષ્ણાતો દ્વારા જીવંત પ્રસારણ દ્વારા વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી, જેમાં રાસાયણિક ખેતીના વિકલ્પ તરીકે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા, જમીનની ફળદ્રુપતા જાળવવા અને…
Read MoreAuthor: Admin
રક્ષિત ખેતી યોજના દ્વારા ખેડૂતોની આવક સુરક્ષિત
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લાના ભદ્રાવડી ગામના પ્રગતિશીલ ખેડૂત અશોકભાઈ દેલવાડીયા નેટ હાઉસ થકી ઋતુ પ્રમાણે કાકડી, ટામેટા, મરચા સહિતની ખેતી કરી મબલખ ઉત્પાદન અને સારી આવક મેળવી રહ્યાં છે. વર્ષ દરમિયાન ઋતુ પ્રમાણે હું વધુમાં વધુ ત્રણ પાકનું વાવેતર કરું છું. એક એકર જમીન દીઠ નેટહાઉસ તૈયાર કરવા રાજ્ય સરકાર તરફથી મને ₹16.50 લાખ સુધીની સબસિડી સહાય મળી છે : અશોકભાઈ દેલવાડીયા
Read Moreકમોસમી વરસાદની આગાહીને ધ્યાનમાં લઇ ખેડૂત મિત્રોને સૂચનાઓ
હિન્દ ન્યુઝ, કચ્છ હવામાન ખાતાની આગાહી મુજબ તા. 18/03/2025 થી તા. 21/03/2025 દરમિયાન ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે. આ આગાહીને ધ્યાનમાં રાખીને દાહોદ જિલ્લા સહિત રાજ્યના ખેડૂતોને સાવચેત રહેવા અને પાકના સંરક્ષણ માટે જરૂરી પગલાં લેવા જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે. કમોસમી વરસાદના કારણે પાકને નુકસાન ન થાય તે માટે ખેડૂતોને ખેતરમાં ઉતારેલ પાકને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી રાખવાની સલાહ આપવામાં આવી છે. ખેતરમાં પાણી ભરાઈ ન રહે તે માટે યોગ્ય…
Read Moreરાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના Special Rapporteur સાધના રાઉતના અધ્યક્ષસ્થાને બેઠક મળી
હિન્દ ન્યુઝ, સુરત રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના Special Rapporteur અધ્યક્ષસ્થાને સુરત શહેર-જિલ્લામાં આવેલી જી.આઇ.ડી.સી., ટેક્ષટાઈલ સેકટર તેમજ વિવિધ ઈન્ડસ્ટ્રીઝના વર્કર અને લેબર એસોસિએશનને લગતા પ્રશ્નો અંગે બેઠક મળી હતી. બેઠકમાં તેમણે શહેર-જિલ્લામાં આવેલી વિવિધ ઈન્ડસ્ટ્રીઝમાં શ્રમિકોના આરોગ્ય, રહેણાંકની સુવિધાઓની વિગતો મેળવી હતી. આ ઉપરાંત, આદિવાસી વિસ્તારોમાં આદિજાતિક્ષેત્રમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી મેળવી હતી.
Read Moreરાજ્યમાં એલપીજીના વિતરણ અંગેની વ્યવસ્થા સુચારુરૂપે ચાલુ રહે તે માટે લેવાયેલા પગલાં
હિન્દ ન્યુઝ, ગાંધીનગર 🔹 રાજ્યમાં ઘરેલું તેમજ કોમર્શિયલ હેતુ માટેનો પી.એન.જી.નો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. 🔹 રાજ્યમાં હાલ ઘરેલું એલપીજી સિલિન્ડર માટે બફર સ્ટોર પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે તથા ઘરેલું એલપીજી રીફિલ આપવામાં કોઈ પ્રશ્ન નથી, વધુમાં એલપીજીના બફર સ્ટોકમાં સતત વધારો થઈ રહેલ છે. 🔹 એલપીજી સંબંધિત કોઈપણ ફરિયાદ માટે રાજ્ય હેલ્પલાઈન નંબર : 1800-233-0222 છે.
Read MoreDial 112 જનરક્ષક મોબાઇલની સતર્ક કામગીરીથી છ વર્ષનું બાળક સુરક્ષિત રીતે પરિવારને સોંપાયું
હિન્દ ન્યુઝ, પંચમહાલ Dial 112 જનરક્ષકમાં કેસ અસાઇન થતા હોટલ ખાખી પાસે એક અજાણ્યું છ વર્ષનું બાળક ભટકતું હોવાનું ધ્યાન પર આવ્યું હતું. મળેલ માહિતીના આધારે 112 જનરક્ષક મોબાઇલની PCR ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી બાળકને સુરક્ષિત કસ્ટડીમાં લઈ જરૂરી પૂછપરછ કરી. ત્યારબાદ બાળકને હાલોલ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યું અને તેની ઓળખ તથા પરિવાર અંગે માહિતી મેળવી માતા-પિતાને સંપર્ક કરવામાં આવ્યો. સંપર્ક થતાં બાળકના માતા-પિતા પોલીસ સ્ટેશન ખાતે હાજર થતા બાળકને સુરક્ષિત રીતે તેમના હવાલે સોંપવામાં આવ્યું. આ સમગ્ર કામગીરી દરમિયાન Dial 112 જનરક્ષક મોબાઇલ…
Read Moreલુ લાગવાથી બચવા માટે ઉપાયો કરવા આવશ્યક છે
હિન્દ ન્યુઝ, ડાંગ આરોગ્ય વિભાગ દ્વારા અસહ્ય ગરમીને લીધે આરોગ્ય પર થતી વિપરીત અસરોથી બચવાના આવશ્યક અને સાવચેતીના પગલાં સ્વરૂપે કેટલાક સુચનો આપવામાં આવ્યા છે. વધુ પડતી ગરમીએ મનુષ્યના આરોગ્યને હાનિકરતા છે. ચાલુ વર્ષે દિવસના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ગરમીના વધરાના કારણે શરીરમાં (લુ લાગવા સન સ્ટ્રોક) ના કેસો નોંધાતા હોય છે. જેમાં સમયસરની સારવાર લેવામાં ન આવે તો તે જીવલેણ સાબિત થઈ છે. લુ લાગવા (સન સ્ટ્રોક) ના કેસોમાં સામન્ય રીતે શરીરનું તાપમાન ખુબ વધી જાય છે. વાતાવરણનું તાપમાન ઉંચુ હોવાથી પરસેવો ખુબ વધારે થાય…
Read Moreરાજ્યમાં ઘરેલું તેમજ કોમર્શિયલ હેતુ માટે PNGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, ઘરેલું LPG સિલિન્ડરના બફર સ્ટોકમાં સતત વધારો
હિન્દ ન્યુઝ, દાહોદ LPG અંગે કોઈપણ પ્રકારના માર્ગદર્શન માટે રાજ્ય હેલ્પલાઈન નંબર 1800-233-0222 પર સંપર્ક કરી શકાય છે. રાજ્યમાં LPG સહિત કેરોસીનના વિતરણ અંગેની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે સુ મોના ખંધાર, અધિક મુખ્ય સચિવ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ રાજ્યની તમામ જાહેર ક્ષેત્રની તેમજ ખાનગી ગેસ એન્જસીઓમાં કડક દેખરેખ અને મોનિટરિંગ માટે રેવન્યૂ તથા પોલીસ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. તેઓ દ્વારા એ સુનિશ્વિત કરાઈ રહ્યું છે કે નાગરિકોને સમયસર LPG પુરવઠો મળે અને ગેરરીતિ અટકાવી શકાય.
Read Moreદાહોદ જિલ્લા સેવાસદનથી ધન્વંતરી આરોગ્ય રથને કલેક્ટરશ્રીએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું
હિન્દ ન્યુઝ, દાહોદ શ્રમિકોને સરળ અને સુલભ આરોગ્ય સેવાઓ પહોંચાડવાના ઉદ્દેશ સાથે દાહોદ જિલ્લા સેવાસદન સ્થિત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધન્વંતરી આરોગ્ય રથને જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના વરદ હસ્તે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે તા. 12 માર્ચ 2026ના રોજ ગાંધીનગર સચિવાલય ખાતે માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે Building and Other Construction Workers Welfare Board (BOCW) અને EMRI Green Health Servicesના સંયુક્ત સહયોગથી રાજ્યભરમાં 50 ધન્વંતરી આરોગ્ય રથ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ એમ્બ્યુલન્સોનો મુખ્ય હેતુ બાંધકામ ક્ષેત્રે કાર્યરત શ્રમિકોને તેમના કાર્યસ્થળે…
Read Moreકાલાવડમાં ફરી ચકચાર : સિંહ રાશિ ધરાવતા ગે નેતાએ અન્ય એક યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાની ચર્ચાઓથી ખળભળાટ !!!
હિન્દ ન્યુઝ, કાલાવડ જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં હાલ એક નેતાના કરતૂતોને લઈને ભારે ચકચાર જાગી છે. અગાઉ વિવાદમાં આવેલા સિંહ રાશિ ધરાવતા એક કહેવાતા ગે નેતાએ વધુ એક યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાની વાતો વહેતી થતા સમગ્ર પંથકમાં ફિટકારની લાગણી જન્મી છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ કાલાવડ પંથકના આ કહેવાતા નેતાએ પોતાની વાસના સંતોષવા માટે એક તુલા રાશિ ધરાવતા યુવકને નિશાન બનાવ્યો હતો.આ યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યા બાદ નેતાએ પોતાની મર્યાદાઓ ઓળંગી ગે નેતાએ માત્ર યુવક જ નહીં પરંતુ…
Read More