હિન્દ ન્યુઝ, મહુવા
તા. 09/10/2020 ના રોજ ગુજરાત જન અધિકાર મંચ મહુવા વિદ્યાર્થી સમિતિ દ્વારા 50% ફી માફી માટે આવેદન દેવા ગયેલ જેમા જન અધિકાર મંચ મહુવા તાલુકાના ઉપપ્રમુખ અજીતસિંહ વાજા, મહુવા વિદ્યાર્થી સમિતિના કન્વિનર વિવેકભાઈ જેઠવા, સહ કન્વિનર વિજયભાઈ બારૈયા, તુલસીભાઈ મકવાણાત્થા નરેશભાઈ દાણીધારીયા, મોહીતભાઈ ઝીંઝાળા, ચિરાગભાઈ ભાટી, વિપુલભાઈ બારૈયા, શરદભાઈ બારૈયા તથા સમગ્ર જન અધિકાર મંચ ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને જન અધિકાર મંચ મહુવા વિદ્યાર્થી સમિતિના કન્વિનર વિવેકભાઈ જેઠવા એ જણાવેલ કે જો આવતા 5 દિવસ ની અંદર આનો રસ્તો શોધવામા નહી આવે તો જન અધિકાર મંચ મહુવા વિદ્યાર્થી સમિતિ મહુવા પ્રાંત અધિકારી ઓફીસની સામે ગાંધી ચિંધ્યા માર્ગે કરશે.
રિપોર્ટર : વિઠ્ઠલભાઇ સોલંકી, મહુવા