ભાભર જલારામગૌશાળા ખાતે સી. સી. રોડનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યુ હતું

હિન્દ ન્યૂઝ, ભાભર

ગુજરાત માં પ્રખ્યાત એવી ભાભર જલારામગૌશાળા ખાતે આજે ભાજપા ના આદરણીય ગુજરાત પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ ના વરદ હસ્તે ભારતીય જનતા પાર્ટી સાશીત નગરપાલિકા દ્વારા 10 લાખ રૂપિયા ના ખર્ચે ગૌશાળા માં નવીન રોડ બનાવવા માટે ખાત મુહૂર્ત કરવામાં આવ્યુ હતું. જેમાં તમામ ભાજપ ના કાર્યકરો તથા ગૌશાળા ના સંચાલકો અને ભાભર નગરપાલિકા ની બોડી હાજર રહી ને આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.

અહેવાલ : બાબુ ચૌધરી, ભાભર

Related posts

Leave a Comment