હિન્દ ન્યૂઝ, જેતપુર,
પ્રાપ્ત વિગત મુજબ તા.10/10/2020 ના રોજ વિસાવદર થી રાજકોટ જતા એક મહિલા રાત્રી દરમિયાન લગભગ 4 થી 5 વાગિયા ના વચ્ચે વહેલી સવાર ના જેતપુર ના જુનાગઢ રોડ પર બાઇક મા જતા તે દરમિયાન મહિલા ને અચાનક ચક્કર આવતા રોડ પર પડી જતા માથાના ભાગ તેમજ હાથ પગના ભાગ ઉપર ઇજા પોહચતા તેમજ ઇજા ની જાણ થતા જેતપુર શહેર કોંગ્રેસ યુવા મહામંત્રી (અનીકેત બાવીસા) તાત્કાલીક ધટના સ્થળે પહોચી ને વાહન વ્યવસ્થા કરી જેતપુરની સીવીલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવા માં આવ્યા તેમજ ગંભીર ઇજા પોહચતા જેતપુર સિવિલ હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ રીફળ કરવામાં આવ્યા.
રિપોર્ટર : અમૃત સિંગલ, જેતપુર