નર્મદા જિલ્લામાં ભારે વરસાદની રેડ એલર્ટની સ્થિતિ વચ્ચે આરોગ્ય તંત્રનું ‘ઓપરેશન સેફ ડિલિવરી’

હિન્દ ન્યુઝ, નર્મદા

72 કલાકમાં 101 સગર્ભાઓને આરોગ્ય કેન્દ્રોમાં શિફ્ટ કર્યાં, 25 સગર્ભાઓની સફળ ડિલિવરી

નર્મદા જિલ્લામાં ગરુડેશ્વર તાલુકાના 6, નાંદોદ તાલુકાના 6, ચિકદા તાલુકાના 5, સાગબારા તાલુકાના 4, તિલકવાડા તાલુકાના 3 અને દેડીયાપાડા તાલુકાના 1 એમ કુલ મળી 25 પ્રસૂતાઓની સફળ ડિલિવરી કરવામાં આવી; હાલમાં તમામ 25 નવજાત શિશુઓ અને તેમની માતાઓ સંપૂર્ણપણે સ્વસ્થ અને સુરક્ષિત છે : જિલ્લા આર.સી.એચ. અધિકારી

Related posts

Leave a Comment