જામનગર શહેરમાં કોરોના પોઝિટિવના 87 કેસ નોંધાયા

જામનગર,  હિન્દ ન્યૂઝ

જામનગર શહેરમાં કોરોના પોઝિટિવના 87 કેસ નોંધાયા

કોવિડ હોસ્પિટલમાંથી શહેરના 85 દર્દીઓને કરાયા ડિસ્ચાર્જ

જામનગર શહેરમાં કુલ એક્ટિવ કેસ 342

કોરોનાથી શહેરમાં કુલ 16 લોકોના નિપજયા મોત

રિપોર્ટર : આસનદાસ ટેકાણી, જામનગર

Related posts

Leave a Comment