લિચેસ્ટેનના રાજકુમાર અને રાજકુમારીનું વડોદરા એરપોર્ટ ખાતે ઉષ્માપૂર્ણ સ્વાગત

હિન્દ ન્યુઝ, વડોદરા

   ભારતની રાજદ્વારી મુલાકાતે આવેલા જર્મની પાસેના રાજ્ય લિચેસ્ટેનના રાજકુમાર અલોઇસ તથા રાજકુમારી શ્રી સોફીનું વડોદરા એરપોર્ટ ખાતે ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું. 

રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા, પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, સચિવ જ્વલંત ત્રિવેદી, કલેકટર ડો. અનિલ ધામેલિયા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીંથી આ કાફલો મંજુસર સ્થિત એક કંપનીની મુલાકાતે રવાના થયા હતા.

Related posts

Leave a Comment