વડાપ્રધાનનું મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, મંત્રીઓ સહિતના પદાધિકારીઓએ અલગ-અલગ કલાકૃતિઓ સાથે સ્વાગત કર્યુ

હિન્દ ન્યુઝ, સુરત

          વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ઈન્ડોર સ્ટેડિયમ ખાતેના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વુડન કલાકૃતી અર્પણ કરી વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું કેન્દ્રીય જળશકિત મંત્રી સી.આર. પાટીલે શાલ, જયારે નાયબ મુખ્યમંત્રીએ તુલશીના છોડ સાથે સ્વાગત, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વ કર્માએ શાલ સાથે સ્વાગત, મંત્રીઓ અને સાંસદશ્રીઓ વાર્લી આર્ટ કળાના ફોટોથકી સ્વાગત, જરી આર્ટ વર્કના કલ્પવૃક્ષની તસ્વીરથી ધારાસભ્યો દ્વારા સ્વાગત, સ્થાનિક અગ્રણીઓએ પુસ્તકોના ગુચ્છ અને રામમંદિરની ફ્રેમ સાથે જયારે નવસારી જિલ્લાના પદાધિકારીઓએ જરી આર્ટ ફ્રેમ અર્પણ કરીને વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું.

Related posts

Leave a Comment