હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગર-ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે તા.૭/૬/૨૦૨૪ નાં રોજ સવારે ૯.૩૦ કલાકે સંસ્થાના કેમ્પસમાં lectrician, Wireman, Electronics Mechanic and Armature Motor Rewinding ટ્રેડના ૨૦૨૦,૨૦૨૧,૨૦૨૨,૨૦૨૩ પાસઆઉટ અને ૨૦૨૪ માં પરીક્ષા માં બેસવા પાત્ર હોઈ તેવા તાલીમાર્થીઓ માટે BCITS Pvt Ltd કંપનીનું કેમ્પસ ઇન્ટરવ્યુ રાખવામાં આવેલ છે.તો તમામ તાલીમાર્થીઓને કેમ્પસ ઇન્ટરવ્યુંમાં ઉપસ્થિત રહેવા ઔદ્યોગિક તાલીમ સંસ્થાની યાદી એ જણાવેલ છે.
Advt.