ભાવનગર જિલ્લાનાં પાલીતાણા તાલુકા ખાતે આર.ટી.ઓ.કચેરી દ્વારા વાહન ફિટનેસ કેમ્પનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર

મોટરિંગ પબ્લિકની સરળતા હેતુ ભાવનગર જિલ્લાનાં પાલીતાણા તાલુકા ખાતે ભાવનગર આર.ટી.ઓ.કચેરી દ્વારા વાહનોનાં ફીટનેશ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં પાલીતાણા ખાતે તા.૧૫-૦૬-૨૦૨૪ ને શનિવાર નાં રોજ વાહન ફિટનેસ કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવેલ છે.આ કેમ્પનો વધુમાં વધુ મોટરિંગ અર્થે ભાગ લેવા પ્રાદેશિક વાહન અધિકારી,ભાવનગરની યાદીમાં જણાવેલ છે.


Advt.

Related posts

Leave a Comment