રાધનપુર સિટીમાં ધોધમાર વરસાદથી હાઈવેથી પટણી ગેટ સુધી ઘુટણ સુધી પાણી ભરાયા

રાધનપુર,

રાધનપુર નગર ના ટાવર રોડ પર એક જુનું મકાન ધરાશય થયું તે કારણે રસ્તો બ્લોક થયો હતો જેથી રસ્તા ને ખુલ્લો કરવા ની કામગીરી શરૂ કરાઈ, રાધનપુર ગોઠવાડ વિસ્તારમા અતિભારે વરસાદના કારણે નિચાણવાળા વિસ્તારમાં પાણી ઘરમાં ઘુસી ગયા. અને ‘ઓ બાપુ’ ની બુમરાણ ઊઠવા પામેલ હતી.

વરસાદ હળવાસ લેતા ઠેર ઠેર ગંદકી નું સિમરાજય જોવા મળેલું. નગરપાલિકા આ ગોઠવાડ વિસ્તારમાં રહેતા લોકો પાણી નો યોગ્ય નિકાલ તથા ગંદકી દુર કરવામાં આવે કર્ણ કે ગંદકીના કારણેરોગચાળો ફેલાય તેવી શક્યતા ઉભી થાય તેમ છે . યોગ્ય ઘટતું કરવા લોક માંગ ઉઠવા પામેલ છે.

રિપોર્ટર : બાબુભાઇ પરમાર, રાધનપુર

Related posts

Leave a Comment