પાટણ આનંદ સરોવર ઓવરફ્લો થતા પાટણની મુલાકાતે ….

પાટણ,

પાટણ આનંદ સરોવર ઓવરફ્લો થતા પાટણના જાગૃત ધારાસભ્ય ડૉ. કિરીટ સી. પટેલ, ચીફ ઓફિસર પાંચાભાઈ માળી, ભરત ભાટીયા, જયેશ પટેલ, મુકેશભાઈ જોષી, અને પાટીદાર કિસાન સેના ના કાર્યકરોએ પાટણ શહેર ના વરસાદી પાણી ભરાતા વિસ્તારોમાં રૂબરૂ મુલાકાત કરી હતી. તેમજ કેનાલ નો સર્વે કરી કેનાલમાં અવરોધ કરતા તમામ અવરોધો તોડી દીધા હતા. તેમજ વહીવટી તંત્રની સૂચનાથી અવરોધો દૂર કર્યા હતા.

રિપોર્ટર : બાબુભાઇ પરમાર, રાધનપુર

 

Related posts

Leave a Comment