ભાથીજી ક્ષત્રીય ઠાકોર સેવા ટ્રસ્ટ દ્વારા બાયડ તાલુકાનાં આંબલીયારા ગામમાં પ્રથમ વર્ષ આયોજિત દશેરાના પાવન પર્વ નિમિત્તે શસ્ત્રપૂજન તેમજ મહાઆરતી, તલવારબાજી નું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, બાયડ

ભાથીજી ક્ષત્રીય ઠાકોર સેવા ટ્રસ્ટ ના પ્રદેશ પ્રમુખ મહેશસિંહ ઠાકોર તેમજ બાયડ-માલપુર તાલુકાનાં ભાથીજી ક્ષત્રીય ઠાકોર સેવા ટ્રસ્ટના તમામ આગેવાનો તેમજ તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા તેમજ સમગ્ર આંબલીયારા ના ગ્રામજનો પણ હાજર રહ્યા હતા તેમજ સમાજ ના તમામ આગેવાનો હાજર રહ્યા હતા. ક્ષત્રીયો ની પરંમપરાગત રીતે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતુ.

રિપોર્ટર : હિરેન બારીયા, બાયડ

Related posts

Leave a Comment