કાંકરેજ તાલુકા ના ગ્રામ્ય વિસ્તારમાં મોડી રાત થી ભારે મેઘમહેર યથાવત…

કાંકરેજ,

હવામાન વિભાગ ની આગાહી ને લઈ બનાસકાંઠા કાંકરેજ તાલુકામાં છેલ્લા ૨૪ કલાક થી પડી રહ્યો છે. …

વરસાદ ના કારણે રોડ રસ્તા , ખેતરો તથા શહેર ના નીચાણવાળા વિસ્તારો માં ભરાયા પાણી….

પવન ના સુસવાટા તથા વીજળી ના કડાકા સાથે વરસી રહ્યો ભારે વરસાદ …

ગ્રામ્ય વિસ્તાર માં વોહળા નાળા છલકાતા તળાવ માં આવ્યા નવા નીર…..

વાવેતર કરેલ ખરીફ પાકો પાણી માં ગરકાવ …

ભારે વરસાદ ને લઈ ખેતરોમાં પાણી ભરાતા પાક માં નુકશાન ની ભીતી સેવાઇ….

રિપોર્ટર : કનુજી ઠાકોર, કાંકરેજ

Related posts

Leave a Comment