વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળ લેવાયેલા જનહિતલક્ષી મહત્વપૂર્ણ પગલાંઓની ઝાંખી પ્રસ્તુત કરતું પુસ્તક નુ વિતરણ

થરાદ,

આજ રોજ થરાદ નગરપાલિકા વિસ્તાર ના વોડ નંબર 1 મા માન્ય મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીના સફળતા ના ચાર વર્ષ નિર્ણાયક સરકાર ના સફળ રીતે પુરા થયા છે ત્યારે કોરોના સામે ના જગમાં માન્ય મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળ લેવાયેલા જનહિતલક્ષી મહત્વપૂર્ણ પગલાંઓની ઝાંખી પ્રસ્તુત કરતું પુસ્તક નુ વિતરણ ગુજરાત રાજ્ય યુવક બોડ ના સંયોજક શૈલેષભાઇ ચૌધરી માંગરોળ તેમજ જીલ્લા સંયોજક વિનોદભાઇ પટેલ અને ગૌરાંગ પાધયા ના માર્ગ દર્શન મુજબ કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ

Related posts

Leave a Comment