બનાસકાંઠા ના વાવ તાલુકાના ચોથાનેસડા ગામ ની સીમમાં ત્રણ ચાર દિવસ થી દીપડાએ હા હા કાર

થરાદ,

બનાસકાંઠા ના વાવ તાલુકાના ચોથાનેસડા ગામ ની સીમમાં ત્રણ ચાર દિવસ થી દીપડાએ હા હા કાર મચાવી દીધી છે. ગઈ કાલની રાતના સમયે ચોથાનેસડા ના ગંગારામ ભાઈ વન વિભાગ માં ફરજ બજાવિ રહેલ રાતના સમયે દીપડાએ હુમલો કરેલ અને બિજા ચોથાનેશડા ગામ ના ઠાકોર સમાજ ના ભાઈ ઉપર પણ હૂમલો કર્યો હતો. આ ઘટના જોઈને વાવ તાલુકામાં ફફડાટ મચી જવા પામ્યો હતો.

રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ

Related posts

Leave a Comment