ગુજરાતની નીતિ ઘડતરમાં સહભાગી થવાની સુવર્ણ તક…

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

     ‘વિકસિત ગુજરાત @ 2047’ના લક્ષ્ય સિદ્ધ કરવા ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન (GRIT) દ્વારા સંશોધન પ્રોજેક્ટ્સ માટે દરખાસ્તો મંગાવાઈ; બિન-શૈક્ષણિક વ્યક્તિઓ અને સંસ્થાઓ આગામી તા. 15 ડિસેમ્બર સુધીમાં GRITની વેબસાઈટ પર અરજી કરી શકશે.

     વિવિધ વિકાસ કાર્યો સાથે સંબંધિત દરખાસ્તો GRITની અધિકૃત વેબસાઇટના માધ્યમથી ઓનલાઈન રજૂ કરવાની રહેશે. અરજી કરવા માટેની વિગતવાર માર્ગદર્શિકા GRITની વેબસાઇટ: https://grit.gujarat.gov.in/Home/NonAcademic પર મળી રહેશે.

Related posts

Leave a Comment