હિન્દ ન્યુઝ, ગાંધીનગર
ગાંધીનગર ખાતે ભારતના ‘બંધારણ દિવસ’ની ઉજવણીના કાર્યક્રમમાં વૈધાનિક અને સંસદીય બાબતના મંત્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ મુખ્ય સચિવ એમ.કે.દાસ સહિત ઉચ્ચ અધિકારીઓએ બંધારણના આમુખનું સમૂહમાં પઠન કર્યું.
દેશના નાગરિકોને એકબીજા સાથે જોડી રાખવા માટે બંધારણનું ખૂબ મહત્ત્વપૂર્ણ યોગદાન: મંત્રી ઋષિકેશભાઈ પટેલ
