રાજકોટ,
રાજકોટ શહેર તા.૧૩.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આજે વધુ ૬ દર્દીઓએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે. સુરેન્દ્રનગરના ૧, રાજકોટના ૩, જૂનાગઢના ૧, કાલાવડના ૧, કુલ.૬ દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યાં છે. 1. પ્રભુભાઇ મોહનભાઇ બેણાપિયા (ઉ.૫૫) સુરેન્દ્રનગર. 2. કિર્તીબેન સુરેશભાઇ અઢિયા (ઉ.૫૮) રાજકોટ. 3. દીપકભાઇ કાંતિલાલ ત્રિવેદી (ઉ.૬૫) રાજકોટ. 4. સમીરભાઇ મનસુખભાઇ (ઉ.૪૨) રાજકોટ. 5. ગુલામભાઇ મયુદીનભાઇ (ઉ.૬૫) જૂનાગઢ. 6. પ્રભાબેન દેવજીભાઇ (ઉ.૬૦) કાલાવડ.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ.