પાલિતાણાની શેત્રુજી ડેમ 80% ભરાઈ જતાં નીચાણવાળા વિસ્તારોના ગામોને સતર્ક કરાયા

હિન્દ ન્યુઝ, ભાવનગર  

    ભાવનગર જિલ્લામાં છેવટ છેલ્લા 24 કલાક દરમિયાન વરસેલા ભારે વરસાદને કારણે શેત્રુંજી ડેમનો જળસ્તર વધતા આજે ૧૭/૬/૨૫ ના રોજ બપોરે ૧-૨ વાગ્યાની વચ્ચે એના અમુક ગેટ ખોલવામાં આવશે.

આથી જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલ દ્વારા અસરગ્રસ્ત ગામોમાં પાલિતાણા તાલુકા ના ૫ અને તળાજા ના ૧૨ ગામોના તમામ લોકોને સાવચેતી રાખવા માટે જણાવવામાં આવ્યું છે. તેમજ સલામત સ્થળે જવા માટે જણાવવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment