આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ તા. 5 જૂનના રોજ ગાંધીનગર ખાતેના નવનિર્મિત ‘આરોગ્ય સમીક્ષા કેન્દ્ર’નું લોકાર્પણ કરશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

    આરોગ્ય વિષયક સેવા-સુવિધાઓનું એક જ છત્ર હેઠળ મોનિટરિંગ અને સર્વગ્રાહી સમીક્ષા થઈ શકે તે માટે ગાંધીનગર ખાતે આરોગ્ય સમીક્ષા કેન્દ્ર તૈયાર કરાયું

આરોગ્ય સમીક્ષા કેન્દ્રમાં હેલ્થ હેલ્પલાઇન નંબર 104 કાર્યરત કરાયો તથા PMJAY હેલ્પલાઇન પણ શરૂ કરાઈ 

Related posts

Leave a Comment