વિશ્વ પર્યાવરણ દિવસ વિશેષ
હિન્દ ન્યુઝ, બોટાદ
શ્રી બ્રાંચ શાળા નં-૬ના મદદનીશ શિક્ષક વિનોદભાઈ આર. શિયાળનું રાષ્ટ્રીય કક્ષાનો “એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન એવોર્ડ-૨૦૨૫” આપી સન્માન કરાયું
પર્યાવરણ બચાવો અભિયાન, ચકલી બચાવો અભિયાન, બાળકનાં જન્મદિને એક વૃક્ષ માતાને નામ, પ્લાસ્ટિક મુકત ભારત વગેરે જેવી અનેક કામગીરી કરી બાળકોને પ્રેરણા આપતાં શિક્ષક વિનોદભાઈ
ગુજરાત સહિત દેશભરનાં અન્ય ૧૪ રાજ્યનાં કુલ ૧૨૦ જેટલાં શિક્ષકો તેમજ પર્યાવરણ પ્રેમીઓને રાષ્ટ્રીય કક્ષાએ “એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન એવોર્ડ-૨૦૨૫” એનાયત
